ઉત્તરાયણને લઇ જાહેરનામાનો ભંગ કરનારા બે લોકોની ધરપકડ

Navsari

Navsari નવસારી (Navsari) જિલ્લા કલેક્ટરે ઉત્તરાયણના તહેવારને લઇ ચાઇનીઝ દોરી સહિત કાચના માંજાવાળી દોરીના ઉત્પાદન-વેચાણ ઉપર પ્રતિબંધ મૂકતું એક જાહેરનામું બહાર પાડ્યું હતું. જે અંગે જલાલપોર પોલીસે આ મામલે બે ઇસમોને ઝડપી પાડયા હતા. એરુ ગામના મોટા ફળિયા ખાતે રહેતા 28 વર્ષના નિકુંજ ધનસુખ પટેલની દુકાનમાં પોલીસે તપાસ કરતા ત્યાંથી કાચ તથા માંજામાં વપરાતા અન્ય … Read more

BJP ના નવા પ્રદેશ પ્રમુખ તરીકે આ વ્યક્તિની થઈ પસંદગી : ગુજરાત

BJP ગુજરાત BJP (ભાજપ) ના નવા પ્રમુખ તરીકે સી.આર.પાટીલની (C R Patil) પસંદગી કરવામા આવી છે. નવસારીના સાંસદ સી.આર પાટીલ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા. આ પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખનો કાર્યકાળ ગત ઓગસ્ટમાં જ પુરો થઈ ગયો છે. જો કે ત્યાર બાદ અનેકવાર સંગઠનમાં ફેરફારોની અટકળો વહેતી થઈ હતી. પરંતુ પ્રદેશ પ્રમુખ પદે સી.આર.પાટીલની નિયુક્તિ … Read more

SGSU માં ડો.રૂસ્તમ સદરીની બોર્ડ ઓફ ગવર્નસમાં નિમણૂંક

SGSU ડો. રૂસ્તમ નરીમાન સદરીની ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા SGSU (સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી) ગાંધીનગરની બોર્ડ ઓફ ગવર્ન્સ (સિન્ડીકેટ) સભ્ય તરીકે ત્રણ વર્ષ માટે ફરીથી રાજ્ય સરકારે નિમણૂંક કરી છે. ડો. રૂસ્તમ નરીમાન સદરી નવસારી જિલ્લાના વિવિધ રમત ગમત મંડળોમાં પ્રમુખ, મંત્રી અને સભ્યો તરીકે જોડાયેલા છે. તથા જે.ઝેડ.શાહ. … Read more

South Gujarat : સવારથી જ વરસાદની થઈ પઘરામણી, 1.2 ઈંચ સુધી વરસાદ નોંધાયો

South Gujarat દક્ષિણ ગુજરાત (South Gujarat)માં ગઈકાલથી વાતાવરણમાં પલટો આવતા વરસાદની પઘરામણી થઇ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના જલાલપોરમાં 1.2 ઈંચ વરસાદ નોંધાયો છે. આજે સવારથી જ વરસાદની પઘરામણી થતા સવારે 6 થી અત્યાર સુધીમાં સુરત સિટીમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures