મોદી સરકારને ઝટકો, શિરોમણિ અકાલી દળ એનડીએથી થયું અલગ
Shiromani Akali Dal દેશમાં મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ બિલનો વિરોધ જોવા મળી રહ્યો છે. વિપક્ષ તરફથી પણ આ કૃષિ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે મોદી સરકારને તેમના સહયોગી દળ શિરોમણિ અકાલી દળે (Shiromani Akali Dal વધુ એક ઝટકો આપ્યો છે. કૃષિ બિલના વિરોધમાં શિરોમણિ અકાલી દળે એનડીએ (NDA) થી અલગ … Read more