job : ધોરણ-12 પાસ ઉમેદવારો માટે રેલવેમાં નોકરીની તક, પરીક્ષા વગર થશે ભરતી.
Railway Recruitment 2020: ભારતીય રેલવે કુલ 570 પદો પર કરી રહી છે ભરતી, ઉમેદવારો 15 ફેબ્રુઆરીથી કરી શકશે ઑનલાઇન અરજી ભારતીય રેલવેએ ફરી એકવાર ધોરણ-12 પાસે ભરતી જાહેર કરી છે. રેલવે દ્વારા જાહેર અધિકૃત નોટિફિકેશનનું માનીએ તો આ પદો પર અરજીની પ્રક્રિયા 15 ફેબ્રુઆરી 2020થી શરૂ થઈ જશે અને ઈચ્છુક ઉમેદવાર 15 માર્ચ 2020 સુધી અરજી … Read more