8 વર્ષના માસૂમ બાળકને દીપડાએ ફાડી ખાધો

Panchmahal

Panchmahal પંચમહાલ (Panchmahal) ના ઘોઘમ્બા તાલુકાના ગામડાઓમાં દીપડાએ હાહાકાર મચાવ્યો છે. આજે દીપડાએ એક 8 વર્ષના માસૂમ બાળકને ફાંડી ખાધો. ઘોઘમ્બા તાલુકામાં છેલ્લા કેટલાય વખતથી દીપડો જંગલને સટીક રહેતા લોકોને શિકાર બનાવી રહ્યો છે. એક પછી એક દીપડાના હુમલાની ઘટના ઘટી રહી છે. તેવામા આજે કાંટાવેજા ગામે દીપડાએ એક માસુમને ભરખી ખાધો છે. વનવિભાગ દીપડાઓને … Read more

Panchmahal : કાચુ મકાન ઘરાશાયી થતા થયા આટલાંના મોત

Panchmahal પંચમહાલ (Panchmahal) માં ગઇકાલે રાતે ભારે વરસાદ પડ્યો હતો. તથા જાંબુઘોડામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ વરસાદને પગલે જાંબુઘોડાના કણજીપાણી ગામમાં એક કાચુ મકાન ધરાશાયી થયું છે. જેમાં એક જ પરિવારનાં પિતા, પુત્ર અને દાદીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવાનનો બચાવ થયો છે. આ ઘટનાને કારણે આખા પંથકમાં માતમ છવાઇ … Read more

Panchmahal : નકલી દૂધ બનાવવાનું મહાકૌભાંડ ઝડપાયું

Panchmahal પંચમહાલ (Panchmahal) નાં શહેરામાં નકલી દૂધ બનાવીને સફેદ મોત વેચતા હોવાનું સામે આવ્યું છે. નકલી દૂધ બનાવતા હોવાની ફરિયાદોના પગલે નગરપાલિકાના આરોગ્ય વિભાગે દરોડો પાડીને કનૈયા ડેરી ફાર્મ નામની દૂધની દુકાનમાંથી નકલી દૂધનો મોટો ઝડપી પાડવામાં આવ્યો છે. કનૈયા દૂધ નામની દુકાને યુરિયા ખાતરમાંથી દૂધ બનાવી વેચાણ કરાતું હોવાથી પાલિકાના ફૂડ એન્ડ સેફટી વિભાગે … Read more

Panchmahal : મોરવાના માજી ધારાસભ્યના નાના ભાઇએ કર્યો આપઘાત.

Panchmahal પંચમહાલ(Panchmahal) જિલ્લામાં મોરવા હડફ્ના માજી મહીલા ધારાસભ્યના નાના ભાઈએ ગળે ફાંસી ખાઈને આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. ગોધરાના સમ્રાટનગર રહેણાંક સ્થળે જીદંગીનો અચાનક અંત લાવી દેતાં સ્વજનોમાં ભારે શોક છવાયો છે. પંચમહાલ(Panchmahal) જિલ્લામાં મોરવા હડફ્ના માજી ધારાસભ્ય નિમિષાબેન સુથારના ભાઈ કુલદીપ વાગડીયાએ આત્મહત્યા કરી છે. Junagadh: ખોદકામ દરમિયાન 200 કિલો વજનની મૂર્તિ મળી … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures