પાટણ: નગરપાલિકાની અણઆવડત ને લઈ શહેરીજનો દુષિત પાણી પીવા બન્યા મજબૂર

patan nagarpalika

પાલિકા શહેરીજનો ને પાયાની સુવિધાઓ આપવામાં નિવડી સદંતર નિષ્ફ્ળ… પાટણ શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભના ગંદા પાણી પીવાના પાણીમાં મિક્સ થઈ જતા કાળઝાળ ગરમીમાં શહેરીજનોને દૂષિત અને દુર્ગંધ યુક્ત પાણી પીવાની ફરજ પડતા તેઓના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે ત્યારે પાટણ શહેરના કનસડા વિસ્તારમાં આવેલ જરાદીવાડા ખાતે છેલ્લા એક મહિનાથી દુષિત અને દુર્ગંધ વાળું પાણી … Read more

પાટણનાં ઉબડ ખાબડ બનેલાં રોડ રસ્તાનું રૂ. 1.35 કરોડનાં ખર્ચે પેચવર્ક નું કામ શરૂ કરાયું.

The patchwork work of Patan roads has been started

Patan : પાટણ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ડામરથી પેચ વર્ક કરવાનું 14 માં નાણાપંચની બચત ગ્રાન્ટ વર્ષ 2016 2017 ની 1.35 કરોડ ની ગ્રાન્ટ માંથી તૈયાર કરવાનો પ્રારંભ આજરોજ જલારામ ચોક ખાતે થી કે.સી.પટેલ ની ખાસ ઉપસ્તીથી વચ્ચે કરવામાં આવ્યું હતુ. ત્યારે એક વર્ષ અગાઉ નાગોરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને આ કામ માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યું … Read more

Patan : હાઇવે વિસ્તારમાં પાલિકાની બેદરકારીથી જોવા મળી રહ્યું ગંદકીનું સામ્રાજ્ય

Patan Palikani bedarkari thi gandki nu samrajy

મોહમ્મદ પઠાણ, પાટણ :  પાટણ નગરપાલિકાના (Patan Nagarpalika) સૌજન્યથી ગોલ્ડન ચોકડી પાસે ચાલતું જાહેર સૌચાલય નું ગંદુ પાણી કેનાલમાં છોડવામાં આવે છે, આ કેનાલમાં આવતું ગંદુ પાણી ચોમાસાના વરસાદી પાણી સાથે આનંદ સરોવરમાં જાય છે, જાહેર શૌચાલયનું ગંદુ પાણી જાહેર કેનાલમાં છોડાતા અહીંયા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ ગંદકી યુક્ત પાણીના કારણે વિસ્તારમાં … Read more

પાટણ નગરપાલિકાના પ્રમુખ અંગત કામ માટે નગરપાલિકાની ગાડીનો ઉપયોગ કરતા હોવાનું આવ્યું સામે.

Patan Nagarpalika

પાટણ નગરપાલિકાના (Patan Nagarpalika) પ્રમુખ સ્મિતાબેન પટેલ પોતાના અંગત કામ માટે નગરપાલિકાની ગાડીનો ઉપયોગ કરવા બદલ ₹400 ની રકમ ભરપાઈ કરવાની ફરજ પડી હતી. તો પાલિકાની ગાડીનો પોતાની સત્તાનો દુરુપયોગ કરી ગાડી ફેરવતા હોવાનું વિરોધ પક્ષના ભરતપાટીયા ને ધ્યાને આવતા તેઓએ વાહન શાખામાં આરટીઆઇ(RTI) મારફતે માહિતી માંગી હતી જેની જાણ પ્રમુખને થતા જ તેઓએ પોતાની … Read more

પાટણ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય છતાં પાલિકા સત્તાધીશો કુંભ કણૅની નિંદ્રામાં

Patan Aakhla Yuddh

શહેરના માર્ગો પર અવાર નવાર આખલાઓના જામતાં યુદ્ધ… શહેરીજનોને રખડતા ઢોરોની સમસ્યા માંથી મુક્તિ અપાવવા પાલિકા તંત્ર નક્કર કામગીરી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠી… એક તરફ પાલિકાના સત્તાધીશો શહેરના વિકાસ ની ગુલબાંગો ફુકી રહી છે ત્યારે શહેરજનો ની સુવિધા મામલે વાસ્તવિકતા કંઈક જુદી જોવાં મળી રહી છે.પાલિકા તંત્ર શહેરીજનો ની સમસ્યાના નિરાકરણ માટે સદંતર નિષ્ફળ … Read more

પાટણ શહેરની TP Schemeને ટૂંક સમયમાં લીલીઝંડી મળશે

tp scheme town planning in Patan

પાટણ(Patan) શહેરની ટાઉન પ્લાનિંગ(Town Planning) યોજના નંબર 2 છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ દસ્તાવેજી કવેરીના કારણસર અટકેલી પડી છે. જેમાં મંગળવારે રાજ્યના શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયાએ ફાઈલ મંગાવી બે-ત્રણ દિવસમાં નિકાલ કરવા ખાતરી આપી હતી.જ્યારે માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ શહેર ફરતો રીંગ રોડ બનાવવાની રજૂઆત અંગે ઝડપી કામગીરી કરવા ખાતરી આપી હતી. નગરપાલિકા … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures