પાટણ : એલસીબીની ટીમે રેડ કરી 10 જુગારીઓને લાખોના મુદ્દામાલ સાથે ઝડપ્યા

Patan News : પાટણના હાઈવે વિસ્તારમાં આવેલી મારુતિ શો-રૂમ ની સામેની રાધે રોયલ સોસાયટીમાં કેટલાક જુગારીઓ પૈસા પાનાનો જુગાર રમી રહ્યા હોવાની પાટણ એલસીબી પોલીસને (Patan LCB Police) ખાનગી રાહે બાતમી મળતા એલસીબી ટીમે ઘટના સ્થળે રેડ કરતા 10 જુગારીઓ રોકડ રૂપિયા 5,81,600 સાથે જુગાર રમતાં આબાદ ઝડપાઈ ગયા હતા. જેથી ખળભળાટ મચી ગયો હતો. … Read more

પાટણ: પોલીસે ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

patan police

પાટણ સુર્ય નગર ફાટક તરફ જતા ત્રણ રસ્તા પાસે બાતમીના આધારે નાકાબંધી કરી અર્ટીગા ગાડીમા ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કાચની બોટલ નંગ-238 કિ.રૂ.65,520/- ના પ્રોહી મુદ્દામાલ સાથે એક ઇસમને પાટણ સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડી આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાટણ જિલ્લામાં પ્રોહીબીશનની ગે.કા … Read more

Patan : પાટણ પોલીસે 33 ચોરી થયેલ મોબાઈલ પરત લાવી આપતા મોબાઈલ માલિકોમાં ખુશી

Patan police recovered 33 stolen mobiles

Patan : પાટણ શહેર અને સમગ્ર જિલ્લામાં છેલ્લા બે મહિનાની અંદર વિવિધ પોલીસ મથકો પર નોંધાયેલા મોબાઈલ ચોરીના બનાવોને ઉકેલવા જિલ્લા પોલીસવડા ની સૂચના અનુસાર પાટણ એલસીબી પોલીસ (Patan LCB Police) અને સાયબર ક્રાઇમ સેલ (Cyber Crime) ની ટીમે ચક્રો ગતિમાન બનાવતા પોલીસને સફળતા પ્રાપ્ત થઇ હતી. પોલીસ ટીમ દ્વારા પાંચ મોબાઇલ ચોરીના ગુના ડિટેઇન … Read more

પાટણ શહેરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરની બોટલનો મુદ્દામાલ ઝડપી પાડતી પાટણ એલ.સી.બી.પોલીસ

Patan

મહાનિરીક્ષક જે.આર.મોથલીયા, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલએ પાટણ જીલ્લામાંથી પ્રોહીબિશન લગતની ગે.કા પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને આર.કે.અમીન પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પાટણના સ્ટાફના માણસો પાટણ ટાઉનમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન મળેલ હકિકત આધારે પાટણ મોટીસરા વિસ્તારમાં સેનમા રજનીકાન્ત સોમાભાઇ મફાભાઇ રહે.પાટણ મોટીસરા તા.જી. પાટણ ના ઘરે … Read more

પાટણ: 73 માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી નિમિત્તે ડી.વાય.એસ.પી સી.એલ.સોલંકી ને પ્રશસ્તિ પત્ર આપી ને સન્માન કરવામાં આવ્યું

CL Solanki

પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ 73 માં પ્રજાસત્તાક પર્વ નીજિલ્લા કક્ષા ની ઉજવણી પાટણ પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી .આ પ્રસંગે જિલ્લા માં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ માટે પસંદગી પામેલા સિદ્ધપુરના ડી.વાય.એસ.પી સી.એલ.સોલંકી ને આ પ્રસંગે કલેક્ટર સુપ્રીતસિંગ ગુલાટી દ્વારા પ્રશસ્તિ પત્ર આપી … Read more

પાટણ: નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વનું રિહર્સલ યોજાયું

Patan Police Parade Ground

આગામી તા.26 જાન્યુઆરીના રોજ દેશભરમાં 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે પાટણ જિલ્લાની પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જેની પૂર્વતૈયારી રૂપે નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજવામાં આવ્યું હતું. કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે મર્યાદીત નાગરિકોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 73મા … Read more

પોલીસ ભરતી માટે પાટણ આવતાં ઉમેદવારો માટે જિલ્લા પોલીસ દ્વારા રહેવા જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા.

Patan Police Recruitment

પાટણ શહેર નાં જુદા જુદા પાંચ સ્થળો ઉપર ઉપરોક્ત સુવિધા ઉભી કરવામાં આવી.. પાટણ આવતાં ઉમેદવારો એ એક દિવસ અગાઉ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.. પોલીસ ભરતી માટે પાટણ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત શારિરીક ક્ષમતા કસોટી ની પરિક્ષા માટે આવેલ ઉમેદવારો માટે પાટણ જિલ્લા પોલીસ તરફથી રહેવાની તથા જમવાની વ્યવસ્થા વિનામૂલ્યે ઉપલબ્ધ બનાવવામાં આવી છે. પાટણ … Read more

પાટણ ડબલ મર્ડર કેસ: જાણો કિન્નરી પટેલે સાત દિવસના રીમાન્ડમાં શું જણાવ્યું.

યુવતી ડેન્ટલ ડોકટર: જેના સામે પિતાએ ભાઇ અને ભત્રીજીની હત્યાનો આક્ષેપ કર્યો છે તે કિન્નરી બીડીએસ ડેન્ટલ સુધીનો અભ્યાસ કરેલો છે અને બે વર્ષ અગાઉ સ્ટર્લિંગમાં નોકરી કરતી હતી. જે અપરિણીત છે અને તેણે આવું કૃત્ય શા માટે કર્યું તેમજ તેનો જીવ કેવી રીતે ચાલ્યો તેવો સવાલ ચર્ચાઇ રહ્યો છે. ભાઈ ભત્રીજી હત્યાકેસમાં સંડોવાયેલી ડેન્ટિસ્ટ કિન્નરી … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures