Ahmedabad: યુવતીને બાંધી રાખીને યુવકે પરાણે માણ્યું શરીરસુખ અને પછી…

Ahmedabad

Ahmedabad: યુવકે એક યુવતી સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પિતા સાથે ઝગડો થયા બાદ યુવતીએ એક યુવક સાથે ફૂલ હાર કર્યા હતા. જોકે, ફૂલ હાર બાદ યુવકે ત્રાસ આપવાનો શરૂ કરી દીધો હતો. અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં રહેતી અને એરહોસ્ટેસનો અભ્યાસ કરી ચુકેલી યુવતીના પરિવારે તેના અન્ય … Read more

મોટોભાઇ નાનાભાઈનું બ્લેડથી ગળું કાપતો રહ્યો …

Rajasthan રાજસ્થાન (Rajasthan) ના સીકર જિલ્લામાં દાંતારામગઢ વિસ્તારમાં શુક્રવારે ચોંકાવનાર ઘટના બની હતી. 21 વર્ષના યુવકે પોતાના દસ વર્ષના પિતરાઇ ભાઇની ગરદન બ્લેડ વડે કાપી નાખી હતી. શુક્રવારે બપોરે દસ વર્ષનો ઉત્તમ આલોરિયા પોતાના ઘરથી એક કિલોમીટર દૂર આવેલી સ્કૂલમાં પોષક આહાર લેવા જઇ રહ્યો હતો. એને જોતા જ મોટાભાઇએ એને પકડીને જૂના પટવાર ઘર … Read more

રાજસ્થાનમાં 31મીની રાત્રીથી 1 જાન્યુઆરીની સવાર સુધી કર્ફ્યૂ

Curfew

Curfew રાજસ્થાનની સરકારે 31 ડિસેંબરની ઉજવણીને લઇ જમા થતી ભીડને અટકાવવા અને કોરોના ફેલાતો રોકવા રાત્રે 8 વાગ્યાથી પહેલી જાન્યુઆરીના સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવી દીધો છે.  રાજસ્થાન સરકારે એક લાખથી વધુ વસતિ ધરાવતાં શહેરોમાં નાઇટ કર્ફ્યૂ (Curfew) લાદવાની જાહેરાત કરી છે. આ આદેશ તમામ નગર નિગમો અને નગર પરિષદ ક્ષેત્રોને લાગુ પડશે. આ પણ … Read more

બસમાં ઘૂસી 100 ફૂટની પાઇપ, મહિલાનું ગળુ ધડથી અલગ

Rajasthan

Rajasthan પાલી જિલ્લામાં જયપુર (Rajasthan) અમદાવાદ એન-એચ 162 પર સાંડેરાવ ગામ નજીક મંગળવારે સાંજે લગભગ 4.30 વાગે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગેસપાઇપ લાઇનનું કામ કરનાર કંપનીની ટીમ હાઇડ્રોલિક મશીન વડે પાઇપને ખાડામાં ઉતારી રહી હતી તે દરમિયાન 100 ફૂટ લાંબી અને 2 ફૂટ પહોળાઇવાળી પાઇપ એક ખાનગી બસની આરપાર થઇ ગઇ હતી.  હાઇડ્રો મશીન … Read more

રાજસ્થાન ચૂંટણીમાં 560 માંથી 261 વોર્ડમાં કોંગ્રેસ વિજયી

Rajasthan elections

Rajasthan elections રાજસ્થાન (Rajasthan elections) નાં જયપુર જોધપુર અને કોટાના કુલ 560 વોર્ડમાંથી કોંગ્રેસે 261 અને ભાજપે 242 વોર્ડમાં વિજય મેળવ્યો હતો. અપક્ષોએ 57 વોર્ડમાં વિજયી મેળવ્યો હતા. કોંગ્રેસે 6 કોર્પોરેશનમાંથી 3 માં વિજય પ્રાપ્ત કર્યો હતો. તેમજ બે કોર્પોરેશનમાં ભાજપ અને એકમાં અપક્ષોનો દબદબો રહ્યો હતો. ગયા વરસે 14 ઓક્ટોબરે સત્તા પર આવતાં કોંગ્રેસની … Read more

રાજસ્થાને કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ બિલ પાસ કર્યું

Rajasthan

Rajasthan શનિવારે ગેહલોત સરકારે કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને સમાપ્ત કરવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. તે હેઠળ ગૃહમાં છ બિલ રાખવામાં આવ્યા હતા. રાજસ્થાન (Rajasthan) વિધાનસભાએ કેન્દ્ર સરકારના કૃષિ બિલો વિરુદ્ધ કૃષિ સંશોધન બિલ પાસ કરી દીધું છે. ખેડૂત સશક્તિકરણ અને સંરક્ષણ સંશોધન બિલ પાસ થયું આ દરમિયાન ભાજપના નેતા નારેબાજી કરી ગૃહમાંથી બહાર … Read more

રાજસ્થાનમાં આદિવાસી આંદોલન સમાપ્ત, ગુજરાતનાં બ્લોક રસ્તાઓ ખોલાયા

Rajasthan રાજસ્થાન (Rajasthan) હાઇવે પર આદિવાસી આંદોલનએ હિંસક રૂપ ધારણ કર્યું હતું. આ આંદોલન દરમિયાન અનેક વાહનો સળગાવવામાં આવ્યા હતા. ગુજરાત તરફના આદિવાસી સંગઠનો દ્વારા પણ આ આંદોલનને સમર્થન આપવામાં આવ્યું હતું. આ આંદોલન હેઠળ ગુજરાતને આંચ ન પહોંચે તે માટે ગુજરાત સરકાર દ્વારા શામળાજી હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે સમગ્ર હાઇવે પર … Read more

રાજસ્થાન શિક્ષક ભરતી મામલે હિંસક પ્રદર્શનોમાં એકનું મોત

Rajasthan

Rajasthan રાજસ્થાન (Rajasthan) માં શિક્ષક ભરતી લઇને સતત ચોથે દિવસે હિંસક પ્રદર્શન શરુ છે. પ્રદર્શનકારીઓએ ઉદયપુરના ખેરવાડાના પહાડો ઉપર કબ્જો કરી લીધો છે. પ્રદર્શનકારીઓએ જાહેર સંપતિઓને નુકસાન પહોંચાડ્યું છે. ખેરવાડામાં થયેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે. રાજસ્થાન પોલીસ સ્થિતિને નિયંત્રણ કરવાના સતત પ્રયત્ન કરી રહી છે. અધિકારીઓ આદિવાસીઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ … Read more

રાજસ્થાનમાં શિક્ષકોની ભરતીના મુદ્દે આંદોલનકારી રોષે ભરાયા

Rajasthan

Rajasthan રાજસ્થાન (Rajasthan)માં શિક્ષકોની ભરતીના મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે. જેમાં આંદોલન કરી રહેલા લોકોએ નેશનલ હાઇવે નંબર આઠ બંધ કરી દઇને ચક્કા જામ કર્યા હતા અને કેટલાંક વાહન સળગાવી દીધા હતાં. પોલીસ તેમને રોકવા જતા પોલીસ પર ભારે પથ્થરમારો કર્યો હતો. 2018થી આ લોકો એવી માગણી કરી રહ્યા હતા કે બિનઅનામત શિક્ષકોના ખાલી પડેલા … Read more

Rajasthan: ચંબલ નદીમાં બોટ પલટી જતાં 11 લોકોનાં મોત થયા

બુધવારે રાજસ્થાન (Rajasthan) ના કોટા જિલ્લાના ખાતૌલી વિસ્તારમાં ચંબલ નદીમાં લગભગ 50 મુસાફરોની ભરેલી એક બોટ પલટી ગઈ. તો આ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત થયા છે. મળતી માહિતી મુજબ, આજે ચોથનો દિવસ હોવાથી કોટા જિલ્લાના ગોઠડા ગામથી ચંબલ નદીના કિનારાથી બોટ દ્વારા લોકો નદીના બીજા કિનારે બૂંદી જિલ્લામાં સ્થિત કમલેશ્વર ધામ દર્શન કરવા અને સ્નાન … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures