પાટણનો 1279મો સ્થાપના દિવસ : સુપ્રસિદ્ધ સાહિત્યકાર માયાભાઈ આહીરના સુરોમાં રંગાઈ રાણીની વાવ

Patan : ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ તારીખ 03 અને 04 માર્ચ, 2024 ના રોજ રાત્રે 8.00 કલાકથી રાણીની વાવ, પાટણ ખાતે યોજવામાં આવ્યો છે. જેમાં સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. સાંસદ ભરતસિંહ ડાભીની ઉપસ્થિતીમાં આયોજીત … Read more

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશી મહેમાન પાટણની મુલાકાતે આવે તેવી સંભાવના – તંત્ર આવ્યું હરકતમાં

Patan : પાટણની ઐતિહાસિક અને વિશ્વ ધરોહર રાણીની વાવનાં અને મોઢેરા સૂર્યમંદિરની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચિત અને સંભવિત મુલાકાત અંગે હજુ કોઈ સત્તાવાર કાર્યક્રમ પાટણ જિલ્લા વહિવટીતંત્ર પાસે આવ્યો નથી એટલે હજુ મોદી પાટણ આવશે કે કેમ તે હજુ નક્કી નથી. પરંતુ મોઝામ્બિકનાં રાષ્ટ્રપતિ આગામી તા.9-1-24નાં રોજ પાટણ આવી રહ્યા છે તે અંગેની જાણકારી … Read more

Patan: ઐતિહાસિક રાણકીવાવ નિહાળવા આવેલા ચાર પર્યટક મિત્રો પૈકી બે પર્યટક મિત્રો ઉપર વીજળી પડતા એકનું મોત નિપજ્યું એક ઘાયલ

Patan

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલા ગઢ મડાણા ગામે રહેતા ચાર મિત્રો શુક્રવારના રોજ પાટણના (Patan) સ્ક્રીન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે સારવાર માટે પ્રાઇવેટ ગાડી લઈને આવ્યા હતા. પરંતુ ડોક્ટર સાંજે 5:00 વાગે આવવાનું કહેતા ચારેય મિત્રો પાટણની ઐતિહાસિક રાણકી વાવ (Rani Ki Vav)જોવા માટે બપોરના સુમારે ગયા હતા. ત્યારે બપોરના સુમારે અચાનક વાતાવરણમાં બદલાવ આવતા વીજળી … Read more

Rani Ki Vav Patan All Information – રાણીકી વાવ ની દરેક માહિતી.

Rani Ki Vav Patan Gujarat

What Is Rani Ki Vav – રાણીકી વાવ શું છે? રાણકી વાવ અથવા રાણી કી વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનાં પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે.(Rani Ki Vav Patan) આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ છે જેની દેશ-વિદેશના હજારો પર્યટકો મુલાકાત લે છે. History of Rani ki Vav, Patan Gujarat – રાણી કી વાવનો ઇતિહાસ અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જુનાગઢ … Read more

Patan : નગરદેવીનો મુખ્ય પ્રવેશદ્વાર પાણીમાં.

Patan : નગરદેવીનો મુખ્ય પ્રવેશદ્વાર પાણીમાં

Patan : પાટણ શહેરમાં આવેલી વિશ્વ વિરાસત રાણીની વાવનું (Rani Ki Vav) રૂ.100 ની ચલણી નોટ પર સ્થાન મળ્યા બાદ દેશ વિદેશથી સહેલાણીઓની સંખ્યામાં અવિરત વધારો થઈ રહયો છે ત્યારે પાટણ શહેરના રાણીની વાવ જવાના માર્ગને હેરીટેજ (World Heritage) માર્ગનું નામ આપી પાલિકા દ્વારા તેની સાર સંભાળ રાખવામાં આવતી હોય છે આજ વર્લ્ડ હેરીટેજ માર્ગ (Rani … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures