પાટણ: સિદ્ધપુરમાં આનંદ મેળો જોવા ગયેલી બે કિશોરીઓ ગુમ થતા અપહરણની શંકા

Sidhpur

સિદ્ધપુર શહેરમાં એક હોટલ નજીક આવેલા આનંદમેળામાં ફરવા ગયેલી બે કિશોરીઓ ક્યાંક ગુમ થઇ જતાં તેનાં પરિવારજનો ભારે ઉચાટમાં આવી જતાં તેઓએ શોધખોળ કરવા છતાં તે નહિં મળતાં બંને કિશોરીઓનાં અપહરણ થયા હોવાની આશંકા વ્યક્ત કરતી ફરિયાદ નોંધાવી હતી. આ અંગેની મળતી માહિતી મુજબ સિધ્ધપુરમાં રહીમપુરા નવાવાસમાં રહેતી16 વર્ષની દિકરી તથા તેમની અમદાવાદ ખાતે રહેતી … Read more

સિદ્ધપુરની યુવતી ઘરમાંથી રૂ. 60 હજાર લઇને પ્રેમી સાથે ભાગી, પ્રેમીએ જ તેના પૈસા પડાવી હોટલમાં રાખી વારંવાર દુષ્કર્મ આચર્યું

યુવતી તેનાં પ્રેમી સાથે ભાગી

સિધ્ધપુર શહેરમાં હાઇવે નજીક દેથળી રોડ ઉપરની એક સોસાયટીમાં રહેતી 19 વર્ષની એક યુવતી તેનાં પ્રેમી સાથે ભાગી ગયા બાદ તેને તેનાં પરિવારજનો દ્વારા અમદાવાદની નરોડા ખાતેની એક હોટલમાંથી પકડીને સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે લાવી હતી. તેમને સિધ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે લાવીને યુવતીનું નિવેદન લેવામાં આવ્યું હતું. તે આધારે યુવતીને ભગાડી જનાર યુવકે તેની પાસેથી … Read more

પાટણ: સિદ્ધપુરના સમોડા ગામે વૃદ્ધ બન્યા ચાઈનીઝ દોરી નો શિકાર

patan

ઉત્તરાયણ ના પર્વમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ તેનો વપરાશ થયો હોવાના બનાવો સામે આવી રહ્યા છે અને ઉત્તરાયણ બાદ પણ ચાઈનીઝ દોરી ઘાતક બની રહી છે તેવો એક બનાવ સામે આવ્યો છે. સિદ્ધપુરના સમોડા ગામે એક આધેડ વ્યક્તિ ચાઈનીઝ દોરી નો શિકાર બન્યા. સિદ્ધપુર થી સમોડા વચ્ચે બાઈક પર જઈ રહેલા 55 … Read more

પાટણ ના સિદ્ધપુર માં ફકરી માર્કેટ પાસેની પ્રાથમિક શાળામાં લાગી ભીષણ આગ

massive fire broke out in sidhpur

પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી. સિદ્ધપુર શહેરમાં ફકરી માર્કેટ સામે આવેલ મોગલ દાતાર મસ્જિદ પાસેની ગુજરાતી કુમાર પ્રાથમિક શાળા નંબર-5 માં ભીષણ આગ લાગી. મળતી માહિતી મુજબ સિદ્ધપુર ની એક પ્રાથમિક શાળામાં કચરો સળગાવતી વખતે ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેતા … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures