Surat : ઘરકંકાસમાં શિક્ષિકા પત્નીની હત્યા કરી પતિએ પણ આપઘાત કર્યો

Surat News : સુરતના ડિંડોલી વિસ્તારમાં ઘરકંકાસને લઈ પરિવાર વિખેરાઈ ગયો છે. પતિએ પત્નીની કરપીણ હત્યા કરી પોતે આપઘાત કરી લીધો છે. સંતાનમાં બંને દીકરીઓ એક વડોદરા અને બીજી અમદાવાદ અભ્યાસ કરે છે. ઘટનાની જાણકારી મળતા જ બંને દીકરીઓ સુરત આવી પહોંચી હતી. જોકે હાલ પોલીસે પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે મૂળ મહારાષ્ટ્રના … Read more

ઓનલાઈન ઠગાઈનો શિકાર બની યુવતી, ગલૂડિયું ખરીદવાના ચક્કરમાં ગુમાવ્યા આટલા લાખ

Golden retriever puppy scam

ઓનલાઈન ઠગીનો એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. અહીં 28 વર્ષીય એક આઈટી પ્રોફેશનલે 13,000 રુપિયા કિંમતનું ગલૂડિયું ખરીદવાના ચક્કરમાં 8.26 લાખ રુપિયા ગુમાવ્યા છે. સુરત(Surat) શહેરના સાઈબર ક્રાઈમ વિભાગ દ્વારા મંગળવારના રોજ બેંગ્લોરથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે મૂળ કેમરૂનનો નિવાસી છે. પોલીસને શંકા છે કે, ઓનલાઈન ઠગીના આખા રેકેટમાં તેની સંડોવણી છે. … Read more

નો પાર્કિંગમાં પડેલી બ્લેક ફિલ્મ લગાવેલી PSIની ‘સ્કોર્પિયો’ને પોલીસ ઉઠાવી ગઈ અને પછી…

Surat PSI black scorpio

પોલીસ નાગરિકોને ટ્રાફિકના કાયદાનો ડંડો બતાવી નાની સરખી ભૂલ માટે પણ મેમો ફાડતી હોય છે. જોકે, ઘણા પોલીસકર્મીઓ જાણે પોતાને કોઈ કાયદો લાગુ ના પડતો હોય તેમ સરેઆમ તેનો ભંગ કરતા હોય છે. વળી, આવા પોલીસકર્મીઓ કે અધિકારીઓ વિરુદ્ધ ભાગ્યે જ કોઈ કાર્યવાહી થતી હોય છે. જોકે, સુરત(Surat)માં બનેલી એક ઘટનામાં રોંગ સાઈડમાં નો પાર્કિંગમાં … Read more

યુવાને 11મા ધોરણમાં અભ્યાસ કરતી તરુણીને પ્રેમ જાળમાં ફસાવી ગર્ભવતી બનાવી અને પછી…

11-student-was-kept-6-months-pregnant-in-surat

Pandesara: પાંડેસરામાં પાડોશી યુવાન પ્રેમીએ વિદ્યાર્થિની સાથે શારીરીક સંબંધ બનાવી ગર્ભવતી (Pregnant)બનાવતા ચકચાર મચી જવા પામી છે. પેટના દુખાવા સાથે નવી સિવિલમાં (Civil Hospital)માતા સાથે ચેકઅપ માટે આવેલી તરુણીને સાડા પાંચ મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. તરુણીની પૂછપરછમાં તે જે યુવાન સાથે પ્રેમ કરતી હતી તેણે વારંવાર ઓયો(OYO) હોટલમાં લઇ જઇ શારીરિક સંબંધ બાંધતા … Read more

સુરતઃ સગી માતાએ જ બંને સંતાનને નદીમાં ફેંક્યા, પુત્રીની લાશ મળતા મામલો ખુલ્યો, માતાની ધરપકડ.

ધરમપુરના માકડબન નદીના કિનારેથી ત્રણ દિવસ અગાઉ પાંચ વર્ષની બાળકીની લાશ મળી હતી. પોલીસે વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં મૃતક બાળકીનો ફોટો છાત્રાલય સંચાલકો, દરેક ગામના સરપંચોને મોકલી ઓળખ માટે તપાસ હાથ ધરી હતી. બાળકીની ઓળખ બાદ હાથ ધરેલી તપાસમાં મૃતક બાળકીની માતાએ પોતાની જ પુત્રી અને પુત્રને નદીમાં ધક્કો મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું … Read more

સુરત – કપડાંના વેપારીની 22 વર્ષની પુત્રીએ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું.

સુરતના મજૂરાગેટ વિસ્તારમાં આવેલા કૈલાસનગર જૈન સંઘના શ્રાવક અને કપડાંના વેપારી અતુલભાઈ જૈનની 22 વર્ષની પુત્રીએ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે. આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની નિશ્રામાં આયોજિત દીક્ષા સમારોહમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા. આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની નિશ્રામાં એપ્રિલ મહિના સુધીમાં 18 દીક્ષા નવી થવાની છે. તેમાં 28 જાન્યુઆરીએ મુમુક્ષુ માનવી … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures