મુસ્લિમમાંથી ધર્મપરિવર્તન કરીને હિન્દુ બનનાર યુવકનુ ઘર સળગાવ્યુ
UP યુપી (UP) ના રાયબરેલી જિલ્લામાં મુસ્લિમમાંથી ધર્મ પરિવર્તન કરીને હિન્દુ બનનાર વ્યક્તિનુ ઘર સળગાવી દેવાની ઘટના સામે આવી છે. તેનુ નામ દેવપ્રકાશ છે. આ પહેલા તેનુ નામ અનવર હતુ. જ્યારે આગ લગાડવામાં આવી ત્યારે આખો પરિવાર ઘરમાં જ હતો. આગમાંથી જેમ તેમ કરીને ઘરના સભ્યોએ તેમનો જીવ બચાવ્યો. સપ્ટેમ્બર 2020માં તેણે પરિવાર સાથે ધર્મ … Read more