Covishield vaccine

Covishield vaccine

દેશમાં હાલ કોરોનાની વેક્સિનને લઇ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ત્યારેભારતમાં પણ કોરોના વેક્સિનનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જે દરમિયાન પુણેમાં આવેલી સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયા, ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા શોધાયેલી covid-19ની રસી (Covishield vaccine) બીજા સ્ટેજ સુધી પહોંચી ગઈ છે. જેનું માનવ ક્લિનિકલ ટ્રાયલ આજથી શરુ થશે.

આ પણ જુઓ : આ યુનિવર્સિટીમાં ખાલી બેસવાના મળશે 1.41 લાખ રૂપિયા

ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા બ્રિટીશ-સ્વીડિશ કંપની અસ્ટ્રાજેનિકાના માટે શોધાયેલી કોવિડ-19ની રસીના ઉત્પાદનમા એસઆઇઆઇ ભાગીદારી કરી રહ્યુ છે. એસઆઇઆઇમા સરકાર તેમજ વિનિમાયક બાબતોના નિર્દશકએ કહ્યુ કે, અમને કેન્દ્રીય ઔષધિ માનવ એન્ડ નિયંત્રણ સંગઠન પાસેથી પણ મંજુરી મળી ગઇ છે. અમે 25 ઓગસ્ટથી ભારતી વિદ્યાપીઠ ચિકિત્સા મહાવિદ્યાલય એન્ડ હોસ્પિટલમા માણસ પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામા આવી રહ્યુ છે.

આ પણ જુઓ : Government એ આ ડોક્યુમેન્ટ્સ રિન્યુઅલની મુદત 31 ડિસેમ્બર સુધી વધારી

સૂત્રોના જણાવ્યા અનુસાર, કોવિશીલ્ડની સુરક્ષા અને રોગપ્રતિકારક શક્તિને ચકાસવા માટે પુણેમા આવેલી ભારતી વિદ્યાપીઠ મહાવિદ્યાલય અને હોસ્પિટલમા સ્વસ્થ નાગરિકો પર ક્લિનિકલ ટ્રાયલ કરવામા આવશે. ભારતમા Covishield vaccine ફેસ-3ના ટ્રાયલનો પહેલો ડોઝ આપવામા આવ્યો. બીજો ડોઝ 29 દિવસ પછી આપવામા આવશે. બીજો ડોઝ આપવાના 15 દિવસ પહેલા ટ્રાયલનો છેલ્લો ડેટા સામે આવશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024