zodiac sign

  • આ વખતે 16 જુલાઇ ગુરૂવારે શનિની ધીમી ગતિ અને સૂર્યનું ગોચર યૂતિ રચવા જઈ રહ્યુ છે. 
  • જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને સત્તા અને સરકાર અપાવનાર ગ્રહ માનવામાં આવે છે.
  • તો શનિ મકર રાશિમાં હશે અને બંને ગ્રહ એકબીજાના સાતમાં ઘરમાં રહેશે.
  • આ બંને ગ્રહોની એક બીજા પર નજર હશે.
  • આ સ્થિતિને જ્યોતિષશાસ્ત્રમાં સમસપ્તક યોગ કહેવામાં આવે છે.
  • જેમ આપ સહુ જાણો છે કે, સૂર્ય પિતા અને શનિ પુત્ર હોવાથી બંને વચ્ચે મિત્રતાના સંબંધ નથી.
  • આપને જણાવવાનું કે, 16 જુલાઇએ રચાતા આ સૂર્ય અને શનિનો સમસપ્તક યોગ દરમ્યાન આ 5 રાશિ (zodiac sign) પર મુશ્કેલીઓ આવી પડશે।

સિંહ રાશિ

  • સિંહ રાશિના જાતકોને જણાવાનું કે, તમારી યોજનાઓને તમારા સુધી સીમીત રાખજો.
  • કોઈ વસ્તુ કે પૈસાની લેન દેન કરતી વખતે ધ્યાન રાખવુ.
  • પરિવારમાં મનભેદ ના થાય તે માટે સંભાળીને રહેવુ.
  • આ દિવસે તમારા જીવનસાથી સાથે સંબંધ વણસે.
  • આર્થિક નુકસાન ન થાય તે માટે ચેતતા રેહજો.

મિથુન રાશિ

  • સૂર્ય-શનિનો આ યોગ થવાથી વાદ વિવાદોથી દુર જ રહેજો.
  • મિથુન રાશિએ સ્વાસ્થ્ય અંગે ખાસ કાળજી રાખવી.
  • તમારી આવક કરતા જાવક વધી જશે તેથી નકામો ખર્ચો ના થાય તેનું ધ્યાન રાખવું।
  • મહેનત કરવા છતાં તેનું ફળ ન મળતા નિરાશા મળી શકે છે.
  • તમારા વિરોધીઓથી દૂર જ રહેજો.

કર્ક રાશિ

  • સૂર્ય અને શનિનો સમસપ્તક યોગ તમારી નોકરી અને વેપારમાં નુકસાન કરશે.
  • આ દિવસે મનને શાંત રાખવાના પ્રયાસ કરવા.
  • ધ્યાન કરવું તથા હનુમાન ચાલીસા કરવી જેથી મન શાંત રહે.
  • આર્થિક સમસ્યા ઉદ્ભવી શકશે તેથી પહેલાજ તૈયાર રહેજો.
  • આંખોને લગતી કોઈ બીમારી થઈ શકે છે આથી બચીને રહેજો.

મીન રાશિ

  • મીન રાશિના જાતકોને એક મહિના સુધી આર્થિક સંકટ ઘેરી લેશે.
  • તથા જીવનમાં ભારે ઉતાર ચઢાવ અનુભવશો.
  • તમારો વિકાસ કે પ્રગતિ સમસપ્તક યોગના કારણે અટકી જશે.
  • મનમાં કચવાટ અનુભવશો. તથા દેવા કે લેણાંથી દુર જ રહેજો.
  • માનસિક તાણ અનુભવતા રહેશો.

મકર રાશિ

  • સમસપ્તક યોગના સમય તમારો આત્મવિશ્વાસ ઘટાડી જશે.
  • કોઇ એવુ કામ ન કરશો જેમાં પાછળથી પસ્તાવું પડે.
  • તથા કોઈ નવી જગ્યાએ રોકાણ ન કરશો.
  • પૈસાની લેતી દેતીથી બચજો કારણ કે તેમાં દગો થઇ શકે છે .
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024