- વલસાડ નગર પાલિકામાં લગ્નની નોંધણી વિભાગમાં ફરજ બજાવતા મનીષ નટવરભાઈ સોલંકીને લાંચ લેતા રંગે હાથ ACBએ પકડ્યા।
- લગ્નની નોંધણીના રૂપિયા 1 હજાર લાંચ લેતા ACBની જાળમાં ઓપરેટર પકડાઈ ગયો.
- ઉર્ફે આપું ઝડપાયા હતા.
- તેના દ્વારા ફરિયાદી પાસેથી સર્ટિફિકેટના બદલમાં ટેક્સ મેસેજ મોબાઈલમાં કરીને રૂપિયાની માંગ કરવામાં આવી હતી.
- કોમ્પ્યુટર ઓપરેટરને લાંચ કેસમાં ઝડપી લઈ તેની જગ્યાએ કોમ્પ્યુટર પણ બંધ કરી દેવામાં આવ્યું હતું.
- અત્યારે તો આરોપીને ઝડપી લઈને ACBએ વધુ તપાસ હાથ ધરી છે.
- જેમને ફરિયાદ કરી હતી તેઓ પેશેથી વકીલ હતા.
- તેઓના અસીલ નાઓના લગ્નની નોંધણી કરવા માટે
- ફરીયાદીશ્રીએ વલસાડ નગરપાલીકા ખાતે બે અલગ-અલગ અરજીઓ કરેલ હતી.
- અને ફરીયાદીના મોબાઈલ ઉ૫ર તા.૨૧/૦૫/૨૦૨૦ ના રોજ વલસાડ નગરપાલીકા તરફથી લગ્ન નોંધણી થઈ ગયેલ બાબતે ટેક્ષમેસેજ આવતા
- ત્યારબાદ તા.૨૧/૦૫/૨૦૨૦ ના રોજ આરોપીએ ફરીયાદીના મોબાઈલ ઉ૫ર લગ્ન નોંધણી સર્ટીફીકેટ લઈ જવા તથા બે અરજીઓના રૂ.૫૦૦/- + રૂ.૫૦૦/- લેખે કુલ રૂ.
- ૧૦૦૦/- ની લાંચની માંગણી આ કામના આરોપી એ કરી હતી.
- આ પણ વાંચો: ગીર સોમનાથ કોડીનાર નેશનલ હાઈવેની બેદરકારીએ એક યુવકનો ભોગ લીધો.
- ગુજરાત માટે સારાં સમાચાર,નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો.
- ફરિયાદી વકીલ લાંચની રકમ આપવા માંગતા ન હોતા તેથી તેમને
- વલસાડ અને ડાંગ એ.સી.બી. પોલિસ સ્ટે. નો સંપર્ક કરી લાંચ માંગવાની ફરીયાદ કરી.
- તેથી acb એ આ લાંચ-ખોરને પકડવા માટે એક જાળ બિછાવી હતી.
- વલસાડ નગરપાલીકા કચેરીમાં આવેલ સીવીક સેન્ટર ઓફીસમાં લાંચ રૂપિયા લીધા
- આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂ વાતચીત કરી લાંચની રકમની માંગણી કરી સ્વીકારી પકડાય જઇ ગુનો કર્યો હતો.
- અને આ લાંચ-ખોર લાંચ લેતા રંગે હાથ ACBએ પકડ્યા
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News