Twitter

  • Twitter (ટ્વીટર) ની સુરક્ષામાં મોટુ ગાબડુ પડતા નામી અને જાણીતી હસ્તીઓના એકાઉન્ટ હેક થયાની ફરિયાદ કરી છે.
  • હેકર્સનો શિકાર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, અમેઝોનના સીઇઓ જેક બેઝોસ, વૉરેન બફેટ, બિલ ગેટ્સ, એલન મસ્ક, જો બાઇડેન સહિતના કેટલાય લોકો થયા છે.
  • તેમજ Twitter ના ઇતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટુ સુરક્ષામાં ગાબડુ માની શકાય છે.
  • તમને જાણવાનું કે, હેક કરવામાં આવેલા વેરિફાઇડ એકાઉન્ટ પરથી પૉસ્ટ કરી બિટકૉઇનના નામ પર દાન માંગવામાં આવ્યુ હતુ.
  • દુનિયાની દિગ્ગજ કંપનીઓમાં સામેલ ઉબેર અને એપલના Twitter એકાઉન્ટને પણ હેકરોએ હેક કરી લીધા છે.
  • તથા બિલ ગેટ્સના એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યુ દરેક લોકો મને સમાજને પાછુ આપવાનુ કહી રહ્યા છે, હવે તે સમય આવી ગયો છે, તમે મને એક હજાર ડૉલર મોકલો હુ તમને બે હજાર ડૉલર પાછા મોકલીશ.
  • તેમજ કેટલાય અન્ય લોકોએ પણ આ પ્રકારની ફરિયાદો કરી છે.
  • ખાસ વાત તો એ છે કે ટ્વીટર (Twitter) પર હેક કરવામાં આવેલી પૉસ્ટ સામે આવ્યા બાદ ગણતરીની મિનીટોમાં જ આ ટ્વીટ ડિલીટ થઇ ગયુ હતુ.
  • તેમજ બિટકૉઇન સ્કેમ હેકિંગની ઘટના સામે આવ્યા બાદ સેંકડો લોકો હેકરોની જાળમાં ફસાઇ ગયા હતા.
  • લોકોએ લાખો ડૉલરની રકમ પણ મોકલી દીધી હતી.
  • જોકે, બાદમાં આ ઘટનાને લઇને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024