Corona Active case

Corona Active case

  • વૈશ્વિક મહામારી કોરોનાનો કાળો કહેર ગુજરાતમાં યથાવત છે.
  • ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હાલ, રાજ્યમાં Corona Active case (એક્ટિવ કેસો) ની વાત કરીએ તો કુલ 11,187 એક્ટિવ કેસો છે.
  • જેમાં અમદાવાદમાં સૌથી વધુ 3627 એક્ટિવ કેસો છે.
  • તો આ પછી સુરતમાં 3032 એક્ટિવ કેસો છે.
  • સુરતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સુરત ગમે ત્યારે એક્ટિવ કેસોમાં પણ અમદાવાદથી આગળ નીકળી જાય તેવી શક્યતા છે.
  • સૌથી વધુ Corona Active case ધરાવતા ટોપ-10 જિલ્લાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ત્રણ, સૌરાષ્ટ્રના 3, દક્ષિણ ગુજરાતના ત્રણ અને એક મધ્ય ગુજરાતના જિલ્લાનો સમાવેશ થાય છે.
  • તથા ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં સૌથી વધુ કોરોના એક્ટિવ કેસો છે.
  • સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ કોરોના એક્ટિવ કેસો છે.
  • દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને ભરુચમાં સૌથી વધુ Corona એક્ટિવ કેસો છે.
  • જ્યારે મધ્ય ગુજરાતમાં વડોદરામાં સૌથી વધુ 786 કોરોના એક્ટિવ કેસો છે.
Corona Active caseજિલ્લા
અમદાવાદ3627
સુરત3032
વડોદરા 786
રાજકોટ 487
ભાવનગર 484
મહેસાણા265
ગાંધીનગર258
સુરેન્દ્રનગર225
વલસાડ217
ભરુચ204
સૌથી વધુ Corona Active case ધરાવતા ટોપ-10 જિલ્લા


  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024