Pilot

  • કૉંગ્રેસ રાજસ્થાનમાં પોતાની સરકાર અને ધારાસભ્યો બચાવામાં લાગી છે.
  • મુખ્યમંત્રી અશોક ગેહલોતથી નારાજ ચાલી રહેલા સચિન Pilot (પાયલટ) અત્યાર સુધી માન્યા નથી.
  • મળતી માહિતી મુજબ, સચિન પાયલટ તરફથી હાઇકમાન્ડ સામે 3 માંગો રાખવામાં આવી છે
  • તો આમાંથી 2 પર કૉંગ્રેસ સહમત થતી જોવા મળી રહી છે.
  • કૉંગ્રેસ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સચિન Pilot તરફથી માંગ રાખવામાં આવી છે કે તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે, અવિનાશ પાંડેને રાજસ્થાનનાં પ્રભારી પદેથી તરત જ હટાવવામાં આવે.
  • તથા તેમના સાથીઓને પ્રતિનિધિમંડળમાં મહત્વની જગ્યા મળવી જોઇએ.
  • જો કે, 3 આમાંથી 2 માંગો કૉંગ્રેસ માનવા માટે તૈયાર છે, પરંતુ મુખ્યમંત્રી પદને લઇને હજુ પણ મંથન ચાલી રહ્યું છે.
  • આ દરમિયાન હવે જે પણ ધારાસભ્યો મંગળવારની કૉંગ્રેસ ધારાસભ્ય દળ બેઠકમાં સામેલ થયા નથી, પાર્ટી તેમને નોટિસ મોકલશે.
  • કૉંગ્રેસ તરફથી સતત દાવો કરવામાં આવી રહ્યો છે કે હાઇકમાન્ડે અત્યાર સુધી અનેકવાર સચિન પાયલટથી વાત કરી છે.
  • કૉંગ્રેસ તરફથી સચિન પાયલટને જયપુરમાં ધરાસાભ્ય દળની બેઠકમાં સામે થવા માટે કહેવામાં આવ્યું હતુ.
  • પરંતુ સચિન પાયલટ અને તેમના સમર્થક આના પર નથી માન્યા.
  • કૉંગ્રેસ રાજસ્થાનમાં પોતાની સરકાર અને ધારાસભ્યો બચાવામાં લાગી છે.
  • મુખ્યમંત્રી અશોક ગેહલોતથી નારાજ ચાલી રહેલા સચિન Pilot (પાયલટ) અત્યાર સુધી માન્યા નથી.
  • એક તરફ સચિન Pilot જૂથ તરફથી અશોક ગેહલોતને હટાવવાની માંગ કરવામાં આવે તો બીજી તરફ જયપુરમાં થયેલી ધારાસભ્ય દળની બેઠકમાં તમામ ધારાસભ્યોએ અશોક ગેહલોતને સમર્થનનો દાવો કર્યો છે.
  • કૉંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં નેતૃત્વમાં પરિવર્તનની કોઈ ચર્ચા નથી થઈ રહી.
  • આ સાથે જ સચિન પાયલટ જૂથ તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે કૉંગ્રેસ હાઇકમાન્ડે તેમની સાથે વાત નથી કરી, ના તેમની વાતો સાંભળવામાં આવી રહી છે.
  • સચિન પાયલટનાં જૂથે લગભગ 22 ધારાસભ્યોનાં સમર્થનની વાત કરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024