કોવિડ હોસ્પિટલોમાં એક લાખ બેડ તૈયાર કરનાર દેશનું પ્રથમ રાજ્ય.

પોસ્ટ કેવી લાગી?
  • ઉત્તર પ્રદેશ જે દેશનું પ્રથમ એવું રાજ્ય છે જ્યાં કોવિડ હોસ્પિટલોમાં એક લાખ બેડ તૈયાર કરવામાં આવ્યા છે.
  • કોરોના વાયરસ સામે લડાઈ લડવા માટે ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યની કોવિડ હોસ્પિટલોમાં એક લાખ બેડ તૈયાર કરી દીધાં છે.
  • ઉત્તરપ્રદેશના અત્યાર સુધી 7445 કોરોના કેસ નોંધાયા છે. જેમાંથી 201નાં મોત થયા છે અને 2834 એક્ટિવ કેસ છે. તથા 4410 લોકો સ્વસ્થ થયા છે.
ફાઈલ તસવીર
ફાઈલ તસ્વીર
  • ઉત્તરપ્રદેશના તમામ 75 જિલ્લામાં L1, L2 લેવલની હોસ્પિટલો તૈયાર થઇ ગઈ છે.
  • સીએમ યોગી આદિત્યનાથે મેના અંત સુધીમાં એક લાખ બેડ તૈયાર કરવાની વાત કહી હતી જે પૂર્ણ કરી બતાવી છે.
ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર
  • તથા રાજ્યમાં કોરોના ટેસ્ટની પ્રતિદિન ક્ષમતા 10 હજાર સુધીની પોહચી ગઈ છે.
  • આ પહેલા માર્ચના પ્રથમ સપ્તાહમાં દરરોજ 50 ટેસ્ટ જ થતાં હતા.
  • સીએમ યોગીએ નિર્દેશ આપ્યો કે, 15 જૂન સુધી 15000 ટેસ્ટ અને જૂનના અંત સુીમાં 20000 ટેસ્ટ પ્રતિદિવસની ક્ષમતા પ્રાપ્ત કરવામાં આવે.
  • ઉત્તર પ્રદેશમાં 30 લેબ કામ કરી રહી છે. જેમાં 24 સરકારી અને 6 અન્ય સંસ્થાઓમાં છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures