ઇટલીના વેનિસ શહેરની કેનાલમાં નહાવું ભારે પડ્યું.

પોસ્ટ કેવી લાગી?
 • ઇટલીનું સુંદર શહેર વેનિસ જે પ્રવેશ માટે પ્રખ્યાત છે.
 • કોરોના નું સંક્રમણ રોકવા માટે લગાયેલ લોકડાઉનમાં ઇટલીનું સુંદર શહેર વેનિસ પ્રવાસીઓ વગર ખાલી પડ્યું હતું
 • વેનિસમાં લોકોની ઓછી અવર-જવરને લીધે નદી અને કેનાલ એકદમ ચોખ્ખી પણ થઇ ગઈ હતી.
 • લોકડાઉન પૂરું થઇ ગયા પછી પ્રથમવાર વેનિસ શહેર ખુલ્યું ત્યારે બે જર્મન પ્રવાસીઓ વેનિસ આવેલા
 • તેમજ આ બે જર્મન પ્રવાસીઓ નહાવા  માટે ગ્રાન્ડ કેનાલમાં પડ્યા હતા.
 • પરંતુ તેમને આ કેનાલમાં નાહવું ભારે પડ્યું
 • તેમના આવું કરવા બદલ પોલીસે તેમને 76 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.  
 • આ ઘટના ની જાણ ઓગ્સ્ટો મોરેનદી નામના વ્યક્તિએ આપી હતી.
 • કેનાલમાં બોટમાંથી પસાર થઇ રહેલા ઓગ્સ્ટો મોરેનદીએ આ આખી ઘટના કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી.
 • ઓગ્સ્ટોએ જણાવ્યું કે, વેનિસમાં કેનાલમાં નહાવાની મનાઈ છે.
 • તથા તે બંને જર્મન પ્રવાસીઓ વ્યક્તિને ખબર હતી કે ઓગ્સ્ટો એમને રેકોર્ડ કરી રહ્યો હતો તો પણ તેઓ પોતાની જ ધૂનમાં હતા.
 • તેમજ આવું કરવા બદલ આર્મી ઓફિસરે આ બંને પ્રવાસીઓની ધરપકડ કરી અને 76 હજાર રૂપિયાનો દંડ પણ લીધો
 • આમ બંને પ્રવાસીઓને કેનાલમાં નાહવું મોંઘુ પડ્યું

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures