Abhishek Bachchan

  • વૈશ્વિક મહામારી કોરોનાની ચપેટમાં આવનાર લોકોના કેસ વધતા જઇ રહ્યા છે.
  • તો શનિવાર રાતે બચ્ચન પરિવારના બે લોકોને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે.
  • મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ને કોરોના પોઝિટિવ આવ્યો છે.
  • આ બાબત અભિનેતાઓએ ટ્વિટ દ્રારા તેમના ફેન્સ અને નજીકના લોકોને જાણકારી આપી હતી.
  • ઉપરાંત હવે મોટી ખબર આવી રહી છે કે અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ના કોરોના પોઝિટિવ આવ્યા બાદ એક ડબિંગ સ્ટૂડિયો અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવ્યો છે.
  • Abhishek Bachchan (અભિષેક બચ્ચન) નાં કોરોના પોઝિટિવ આવ્યાં બાદ જ એક ડબિંગ સ્ટૂડિયોને હાલમાં સીલ કરી દેવામાં આવ્યો છે.
  • કારણ કે થોડા દિવસો પહેલાં જ અભિષેકે આ સ્ટૂડિયોમાં ડબિંગ કર્યુ હતું.
  • ફિલ્મ ક્રિટિક અને જાણકાર કોમલ નાહટાએ પોતે આ વાત તેમનાં ટ્વિટર પેજ પર શેર કરી છે.
  • આ ડબિંગ સ્ટૂડિયોમાં અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ને લોકડાઉનમાં રાહત મળ્યા બાદ તેની વેબ સીરીઝ ‘બ્રીધ ઇન ટૂ શેડોઝ’નું ડબિંગ કર્યુ હતું.

  • કોમલ નાહટાએ તેના ટ્વિટમાં જાણકારી આપતા લખ્યં – સાઉન્ડ અને વિઝન ડબિંગ સ્ટૂડિયોને થોડાક સમય માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
  • કારણકે અભિષેક બચ્ચને ત્યાં વેબ સીરીજ બ્રીધ માટે ડબિંગ કર્યું હતું.
  • અભિષેક બચ્ચનના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિને ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી રહી છે.
  • ખુદ અમિતાભ બચ્ચને પણ તેમના ટ્વિટમાં આ વાત કરી હતી.
  • શનિવારે અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને જાણાકરી આપી હતી.
  • તેમણે ટ્વીટમાં લખ્યું છે કે હું કોરોના સંક્રમિત થયો છું. હોસ્પિટલમાં છું.
  • હોસ્પિટલ પ્રશાસન આ અંગે જાણાકરી આપી રહ્યું છે.
  • પરિવાર અને સ્ટાફમાં પણ કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા છે.
  • જોકે તેમના ટેસ્ટ રિપોર્ટનું રિઝલ્ટ આવવાનું બાકી છે.
  • બચ્ચન પરિવારમાં જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનનો રિપોર્ટ આવી ગયો છે
  • તેઓ બંને નેગેટિવ છે જ્યારે હજુ સ્ટાફનો રિપોર્ટ આવવાનો બાકી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024