Amitabh Bachchan તથા Abhishek આવ્યા કોરોનાની ઝપેટમાં, ડૉક્ટરે કહ્યું કે…

પોસ્ટ કેવી લાગી?

Amitabh Bachchan તથા Abhishek

  • બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની સાથે તેમના દીકરા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.
  • બંનેને સામાન્ય સંક્રમણની અસર છે. એન્ટીજન ટેસ્ટથી બંને સંક્રમિત હોવાનું સામે આવ્યા બાદ તેમને નાણાવટી હૉસ્પિટલ (Nanavati Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે.
  • રવિવારે નાણાવટી હૉસ્પિટલના પબ્લિક રિલેશન અધિકારીએ જણાવ્યું કે, અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની હાલત સ્થિર છે.
  • તેમનામાં કોરોના વાયરસના સામાન્ય લક્ષણ જોવા મળ્યા છે અને હાલમાં તેમને હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
  • અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ની હાલત સ્થિર હોવાનું કહેવાય છે અને ડૉક્ટરોનું કહેવું છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી.
  • સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન (Abhishek) ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઘરના તમામ સભ્યો અને સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો.
  • જેમાં એશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચનના એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ અને ત્યારબાદ Swab Testના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યાં છે.
  • નાણાવટી હોસ્પિટલે બીએમસીના અધિકારીઓને જાણ કરી છે કે જયા બચ્ચન, એશ્વર્યા બચ્ચન અને આરાધ્યા બચ્ચનના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે.
  • આ બાજુ કોરોના પોઝિટિવ અમિતાભ અને અભિષેક બચ્ચન (Abhishek) નું સ્વાસ્થ્ય ઠીક છે. 
  • બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ને શનિવારે સાંજે મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
  • તેમણે ટ્વીટ કરીને માહિતી આપી છે કે તેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
  • નોંધનીય છે કે, પોતાના પ્રશંસકો અને શુભચિંતકોનું ધ્યાન રાખતા અભિતાભ બચ્ચને હાલમાં હૉસ્પિટલમાં દાખલ હોવા છતાંય સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોતાના વિશે જાણકારી આપી છે. 

  • અમિતાભે ટ્વીટ કરીને કહ્યું કે,  છેલ્લા 10 દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમને હું ટેસ્ટ કરાવવાનો આગ્રહ કરું છું.
  • પહેલા સમાચાર આવ્યા હતા કે, જયા બચ્ચન અને એશ્વર્યા બચ્ચનો રિપોર્ટ નેગેટિવ આવ્યો,
  • પરંતુ મોડી રાતે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી ડો. રાજેશ ટોપેએ કહ્યું કે, જયા-એશ્વર્યા અને પૌત્રી આરાધ્યોને ટેસ્ટ મોડો થયો હતો, જેનો રિપોર્ટ રવિવાર સાંજે આવશે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures