તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયામાં 18 થી 28 વર્ષનાં યુવાનો પર એક સર્વે કરવામાં આવ્યો કે તેમને સેક્સ કરતા પહેલા સ્ત્રીની કઇ બાબત ઉત્તેજિત કરે છે, તેમાં કેટલાંકનો જવાબ સ્ત્રીનાં કપડા વિશે પણ હતો.

જાણો કયા પ્રકારનાં કપડાં પુરુષોને પથારીમાં વધુ ઉત્તેજિત કરે છે-

  • ઓવરસાઇઝ્ડ ટી-શર્ટ: ઘણા પુરુષોને ઓવરસાઇઝ ટી-શર્ટ વધુ આકર્ષિત કરે છે, કારણકે તે પહેરેલી હોય ત્યારે પણ સ્ત્રીનાં અંગો સાથે આસાનીથી રમત કરી શકાય છે.
  • ઓન્લી પેન્ટી, નોટ બ્રા: પુરુષોને પોતાની પાર્ટનર અમુક વાર લોન્જરીમાં આકર્ષિત કરે છે, તો અમુકવાર ફક્ત પેન્ટી પણ પુરુષોની અંદર સેક્સની ઉત્તેજના પ્રબળ બનાવે છે.
  • રોબ વિથ લોન્જરી: લોન્જરી અને ખાસ કરીને જ્યારે તે રેડ અથવા તો બ્લેક રોબ સાથે પહેરેલી હોય, ત્યારે પણ તે આકર્ષક બની શકે છે.
  • ટાઇટ ટી-શર્ટ: જેમ અમુક પુરુષોને ઓવરસાઇઝ્ડ ટી-શર્ટ આકર્ષિત કરે છે, તો અમુક પુરુષોને ટાઇટ ટી-શર્ટ પણ એટલી જ મોહક લાગે છે.
  • નથિંગ ઇઝ એવરીથીંગ: યસ, સંપૂર્ણ નેકેડ પાર્ટનર એટલું જ કામુક ભાવ જગાવે છે, જેટલાં સિમ્પલી ડ્રેસ્ડ-અપ ક્લોથ્સ!