Family Court માં આવેલા છૂટાછેડાની અરજીના આ ચોંકાવનારા આંકડા…

પોસ્ટ કેવી લાગી?

Family Court

  • વૈશ્વિક મહામારી કોરોનાના કારણે ગુજરાતમાં લાંબા લોકડાઉન પછી એક મોટા સમાચાર આજે સામે આવી રહ્યા છે.
  • ગુજરાતમાં લાંબા લોકડાઉનમાં છૂટાછેડાના કેસોની સંખ્યામાં હરણફાળ વધી છે.
  • અનલોકમાં શહેરની Family Court (ફેમિલી કોર્ટ) માં ઓનલાઈન કાર્યવાહી વચ્ચે એક મોટો ખુલાસો થયો છે.
  • એક ખુલાસા મુજબ છેલ્લા 8 દિવસમાં ફેમિલી કોર્ટ (Family Court) માં ડિવોર્સની 30 સહિત 70 અરજીઓ આવી છે.
  • તો છૂટાછેડાની અરજીઓમાં 1 કેસમાં પત્ની શારીરિક સુખ આપતી નહીં હોવાથી પતિએ છૂટાછેડા માગ્યા હોવાની પણ વાત સામે આવી છે.
  • તથા આ તમામ કેસોમાં મોટા ભાગે ભરણપોષણ, રિકવરી માટેની અરજીઓ કરાઈ છે.
  • લૉકડાઉનમાં 3 મહિના ફેમિલી કોર્ટ બંધ રહી હતી.
  • તેને કારણે કેસોનો ભરાવો થઈ ગયો છે.
  • તો હવે 1 જુલાઈથી કોર્ટની ઓનલાઈન કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.
  • વિવિધ પોલીસ સ્ટેશનમાં લૉકડાઉનના કારણે પતિ-પત્નીનાં ઝઘડાઓની ફરિયાદો મોટા પ્રમાણમાં થઇ છે.
  • જેમાંથી કેટલાક લોકો પરસ્પરની સંમતિથી છૂટા પડવા માટે ફેમિલી કોર્ટ (Family Court) માં છૂટાછેડાની અરજીઓ કરી છે.
  • આ ઉપરાંત લૉકડાઉન પહેલા જે છૂટાછેડાની અરજીઓ નહોતી કરાઇ શકી તે હવે ઓનલાઇન દ્વારા કરાઇ છે.
  • કોરોનાના કારણે 25 માર્ચથી સમગ્ર રાજ્યમાં લૉકડાઉન કરાયું હતું.
  • જેના કારણે તમામ કોર્ટ બંધ હતી.
  • તેથી કાનૂની કાર્યવાહી પણ સ્થગિત થઈ હતી.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures