આજની ગૃહિણીનો મોટો પ્રશ્ન ઘર ની સાફ સફાઈ છે. આજે ઘર ની ટાઇલ્સ, બાથરૂમ, કે પછી કિચન જેવી વસ્તુઓ પર ખરાબ ધાબા પડી જતાં હોય છે. અને અને ઠીક કરવા લોકો હંમેશા ચિંતિત રહેતા હોય છે. આજે આપણે અવાજ ચિંતા જનક પ્રોબ્મેલ ને દૂર કરવા માટેનો સરલ ખરેલું ઉપાઈ બતાવીશુ. જેના માટે ફક્ત એક જ પ્રોડક્ટ વપરાઇ છે. જે તમારા પીળી પડી ગયેલી માર્બલ, ફર્શ ટાઈલ્સ કે બાથરૂમ વચ્ચેના સાંધામાં ડાઘા થઈ ગયા છે, તો આ પાવડર થી તે ઠીક કરી શકાય છે.
તો ચાલો જાણીએ આ પાવડર બનવાની રીત. આ માટે પહેલા તો તમારે એક પ્લાસ્ટિકના નાના કપ માં તમારી જરૂરિયાર મુજબ ખાવાના સોડા લેવાના છે. હવે આ સોડા માં હાઇડ્રોજન પ્રોકસાઈડ સોલ્યુશન ને નાખવાનું છે. જે તમને મેડીકલ સ્ટોર માથી મળી રહેશે. જેની કિંમત ફક્ત ૨૦ થી ૨૫ રૂપિયા છે. પણ હા તમારે આનું લીક્વીડ નથી બનાવવું ફક્ત સોલ્યુશન બનવાનું છે. આ હાઈડ્રોજન પ્રોકસાઈડ દાગ પર બ્લીચ જેવું કામ કરશે.
તો હવે તમારું સોલ્યુશન તૈયાર છે, હવે આ સોલ્યુશન ને તમારા ઘરના ગંદા એવા સ્ટાઈલસના ભાગ ઉપર લગાવો અને તેને 15-20 મિનિટ માટે મૂકી રાખો. આને ઘસવાની કોઈ જરૂર નથી. અને જો તમે ફક્ત ટાઇલ્સ ના જોઇન્ટ માટેજ ઉપયોગ કરવાના હોય તો ઠીક છે પણ જો તમારે આખી ટાઇલ્સ માટે આ સોલ્યુશનનો ઉપયોગ કરવો હોય તો આ સોલ્યુશન માં સાબુ જેવું કાંઈ પણ ઉમેરી શકો છો.
જો તમારા ઘરની બાથરૂમની સ્ટાઈલ ખુબજ ગંદી અને પીળી પડી ગઈ હોય તો આ સોલ્યુશન ને તમે ૨૦-25 મિનીટ કે વધુ સમય સુધી પણ રાખી શકો છો. બાદમાં તેને તમારે એક સારા કોટન ના કપડાથી લુછી નાખવાનું છે. જેને આપણે ઘસવાનું કે ધોવાનું નથી, ફક્ત તેને લગાવીને મૂકી રાખ્યું હતું. હવે લૂછીને તમે જોશો તો ખબર પડશે કે કેટલી સરળતાથી આ જગ્યા ના સાંધા છે તે ચોખ્ખા થઈ ગયા છે. હવે તમે જ્યાં લગાવ્યું હોય તે જગ્યા અને અને નથી લગાવ્યું તે જગ્યા ને કમ્પેર કરો. ચોકીગયા ને તમારી ટાઇલ્સ એકદમ ચમકવા લાગશે.
આવીજ રીતે તમે આ સોલ્યુશન નો ઉપયોગ ઘરની ગમે તે જગ્યા જેમકે બાથરૂમ, ગેંડી, ટાઇલ્સ, માર્બલ, કિચન કે પછી બાલ્કની જેવી કોઈ પણ જગ્યાએ કરી શકો છો. તો અમે જેમ આગળ સમજવ્યું તેવી રીતે આ ટિપ્સ નો ઉપયોગ કરો અને તમારા ઘરના ગંદા અને પીળા દાગ ને દૂર કરો.