• ભાવનગરમાં આજે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે.
  • સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ભાવનગરમાં આજે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે.
  • ભાવનગરમાં ગારિયાધારના ચારોડિયા ગામમાં પોઝિટિવ કેસ નોંધાયા. આ સાંભળીને લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
  • કોરોનાની મહામારીમાં રોજ કેસ વધતા જય રહ્યા છે. આજે ભાવનગર જિલ્લામાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતાં જેને લઈને આરોગ્ય વિભાગમાં દોડદામ મચી ગઈ હતી.
  • ગારીયાધાર તાલુકાના ચારોડિયા ગામના 35 વર્ષના યુવકે કોરોના પોઝિટિવ આવ્યો છે.
  • ચારોડિયા ગામનો યુવક 12 દિવસ પહેલા મુંબઈથી આવ્યો હતો.તેથી તેને ત્યાંથી ચેપ લાગ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
  • તે ઉપરાંત ભાવનગરના આનંદનગરમાં 2 કેસ નોંધાયા છે.
  • જેમાં 20 વર્ષ અને 23 વર્ષના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
  • આ બંન્ને યુવકો અગાઉ આવેલા કેસના નજીકના સગા હોવાથી સંક્રમણમાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024