• રાજસ્થાનના લોકસંસ્કૃતિની છાપ આમ તો વિશ્વભરમાં છે.
  • ત્યાંની ખાણી પીણી, લોકસંગીત, વેશભૂષા લોકોને ખૂબ જ પસંદ આવે છે.
  • વળી દુનિયાભરમાં લોકપ્રિય થવા માટે અને પોતાની આગવી ઓળખ ઊભી કરવા માટે આજકાલ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે.
  • સોશિયલ મીડિયા પર એક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે.
  • ટિકટોક હાલ સોશિયલ મીડિયામાં છવાઇ જવા માટેનું એક અનોખું સાધન બની ગયું છે.
  • લોકો ટિક ટૉક વીડિયો બનાવી રહ્યાય છે. ત્યારે ટિક ટોક પર હાલ બાવરિયા નામના ગીત પર લોકો ખૂબ ડાન્સ કરી રહ્યા છે.
  • ટિકટોક પર અનેક વીડિયો રોજ અપલોડ થાય છે.
  • પણ કેટલાક દિવસ પહેલા રાજસ્થાની વેશભૂષામાં હરિયાણવી લોકગીતનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
  • મેરે હી કર્મમેં બાવરિયા લીખા થા ગૂત પર ઇશા ગંગોરે નામની મહિલાએ વીડિયો શેયર કર્યો છે.
  • આ વીડિયોને અત્યાર સુધી 3.5 મિલિયનથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. અને તેને લગભગ 2 હજારથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે.
@lokeshgangore

Thanks everyone 35.3m view and 2.5 m like thank you so much for your love and supports #❤️❤️❤️ #dil se thank you😘😘

♬ original sound – भोले का लाड़ला ❤️👑

  • ઉલ્લેખનીય છે કે ટિકટોક પર આ પહેલા પણ સોનાની સાયકલ જેવા ગીતો લોકપ્રિય થઇ ચૂક્યો છે.
  • વળી બાવરિયા વાળા આ ગીત પર પણ અનેક લોકો આ પહેલા વીડિયો કરી ચૂક્યા છે. ત્યારે આ વીડિયોને લોકો ના ખાલી લાઇક કરી રહ્યા છે.
  • પણ આ વીડિયો શેયર પણ ખૂબ જ થઇ રહ્યો છે.
  • ઇશૂ ગંગારે ટિકટૉક પર ખૂબ જ એક્ટિવ છે.
  • અને તેમણે અત્યાર સુધીમાં અનેક ટિક ટોક વીડિયો બનાવ્યા છે.
  • જેને લોકોએ પસંદ પણ કર્યા છે.
  • વીડિયોમાં તેમના પાર્ટનર સાથે તેમની કેમેસ્ટ્રીને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024