ગુજરાતમાં આજે આ બે મહત્વની ક્ષણો ઉજવાઈ રહી છે,જાણો વિગત

પોસ્ટ કેવી લાગી?

birthday

 • આજે ગાંધીનગર (Gandhinagar) નો 56 મો સ્થાપના દિવસ છે.
 • ત્યારે કોરોનાની મહામારીની વચ્ચે સાદગીપૂર્ણ રીતે સ્થાપના દિવસની કરાઈ ઉજવણી કરાઈ હતી. 
 • 56 વર્ષમાં ગાંધીનગરની સિકલ બદલાઈ ગઈ છે.
 • 5 હજારની વસ્તી વધીને 5 લાખની વસ્તી ધરાવતું શહેર બન્યું છે.
 • ગાંધીનગરમાં આવેલી GEB કોલોની ખાતે જ્યાં શહેરની પ્રથમ ઈંટ મુકાઈ હતી, ત્યાં આ વર્ષે પણ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી.
 • આ પ્રસંગે ગાંધીનગરના મેયર રીટાબેન પટેલ, પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. 
 • તો બીજી તરફ, આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો 64મો જન્મ દિવસ (birthday) પણ છે.
 • ત્યારે પ્રજાના સેવક અને કોમન મેન તરીકેની છાપ ધરાવતા વિજય રૂપાણી આ જન્મદિવસ (birthday) પણ પ્રજાહિતલક્ષી કાર્યોને સમર્પિત કરવાના છે.
 • મુખ્યમંત્રી આજે રવિવાર 2 ઓગસ્ટના દિવસે 64માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. 
 • મુખ્યમંત્રીએ સી.એમ-કોમન મેન તરીકેની એક આગવી ઓળખ સૌના હૃદયમાં ઊભી કરી છે. 
 • તેઓ પ્રજાહિતના કામો દ્વારા અને આપત્તિના સમયે પ્રજાની પડખે ઊભા રહી સામાન્ય માનવીની રોજી-રોટીની ચિંતા કરનારા સંવેદનશીલ વ્યક્તિ તરીકે પ્રજા-માનસમાં લોકપ્રિય છે.
 • વિજય રૂપાણી પોતાનો જન્મદિવસ (birthday) આવા જ પ્રજાહિત અને પ્રજાકિય કામોની સંવેદના સાથે તેમજ વિપદાની વેળાએ લોકોની પડખે રહીને મનાવતા આવ્યા છે. 
 • ભૂતકાળમાં જ્યારે બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાં પૂર અને વરસાદનો પ્રકોપ થયો હતો.
 • ત્યારે પણ મુખ્યમંત્રીએ પોતાનો જન્મદિવસ પૂર-આપત્તિગ્રસ્તોની વચ્ચે તેમના બચાવ સહાય કાર્યોમાં સતત 5 દિવસ બનાસકાઠામાં રહીને સેવા કાર્યોમાં મનાવ્યો હતો.
 • વિજય રૂપાણી આજે પોતાના 64માં જન્મદિવસે પણ સુરતમાં કોરોના સંક્રમણ-નિયંત્રણ-સારવારની સમીક્ષામાં કાર્યરત છે.
 • તથા સુરતની સ્ટેમસેલ અને કિડની હોસ્પિટલ જે ડેડિકેડેટ કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત છે
 • તેમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓની ખબર અંતર પૂછવા બપોરે સુરત જવાના છે.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • PTN News App – Download Now
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures