Unlock 2
- અનલોક 1 બાદ હવે રાજ્યમાં 1 જૂલાઈથી અનલોક 2 (Unlock 2) નો પ્રારંભ થઈ રહ્યો છે.
- અનલોક 2 (Unlock 2) ને પગલે CM વિજય રૂપાણીએ 1 જુલાઈથી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે.
- આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખવાની પરવાનગી આપી છે.
- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરવાનો રહેશે.
- જો કે કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈથી અનલૉક 2 અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે.
- pubg ગેમ એપ પર નથી થયો પ્રતિબંધ,જાણો કેમ?
- PM Modi : ગરીબ પરિવારો માટે સરકારનો આ મોટો નિર્ણય, જાણો વિગત
- અનલોક 1માં સાંજના 7 વાગ્યા સુધી જ વ્યાપાર-ધંધા અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી હતી.
- તેમજ રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુનો લાદવામાં આવ્યો હતો.
- તો હવે અનલોક 2 (Unlock 2) માં દુકાન ધારકોને એક કલાકની વધુ છૂટ આપવામાં આવી છે.
- તથા રેસ્ટોરન્ટ માલિકોને બે કલાકની વધુ રાહત આપી છે.
- તેમજ કર્ફ્યુમાં પણ 1 કલાકની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.
- Online shopping કરનારા માટે આંખ ઉઘાડનારો કિસ્સો : સુરત
- Vadodara Mumbai Express Highway ના કામકાજ દરમિયાન થઈ એક કામદારની મોત
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News