Urine prevention may be a risk factor for sexual supplements, doctors warn for ongoing new trends

શરીરના આરોગ્ય માટે જાતીય સુખ મહત્વનો ભાગ ભજવે છે તેમ સમગ્ર વિશ્વના લોકો માને છે. પરંતુ તે મેળવવા જતાં તેમના દ્વારા અપનાવવામાં આવતાં જાત-જાતના અખતરા ક્યારેય શરીર પર આડઅસર કરે છે.

શરીરના આરોગ્ય માટે જાતીય સુખ મહત્વનો ભાગ ભજવે છે તેમ સમગ્ર વિશ્વના લોકો માને છે. પરંતુ તે મેળવવા જતાં તેમના દ્વારા અપનાવવામાં આવતાં જાત-જાતના અખતરા ક્યારેય શરીર પર આડઅસર કરે છે.

હાલમાં ચાલી રહેલા નવા ટ્રેન્ડ સામે ડોક્ટરોની ચેત‌વણી

  • શરીરના આરોગ્ય માટે જાતીય સુખ મહત્વનો ભાગ ભજવે છે તેમ સમગ્ર વિશ્વના લોકો માને છે. પરંતુ તે મેળવવા જતાં તેમના દ્વારા અપનાવવામાં આવતાં જાત-જાતના અખતરા ક્યારેય શરીર પર આડઅસર કરે છે.
  • તાજેતરમાં જાતીય ચરમસીમા મેળવવા માટે મહિલાઓ દ્વારા યુરિનને અટકાવી રાખવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે, પરંતુ ડોક્ટરોએ આવા અખતરા કરનારી મહિલાઓને ચેત‌વણી આપી છે અને કહ્યું છે કે તેનાથી ચેપ લાગી શકે છે અથવા કિડનીને નુકસાન પહોંચી શકે છે.
  • હાલમાં મહિલાઓ આવી યુક્તિઓ કરતી હોય છે. તેમનું કહેવું છે કે શરીરમાં ભરાયેલા યુરિનનો ઘણાં વખત બાદ સ્ત્રાવ કરવાથી આખા શરીરને તેનાથી અનોખો આનંદ મળે છે. અનેક મહિલાઓ માને છે કે આ ટેકનીકથી સમગ્ર બોડીને મસાજનું સેન્સેશન મળે છે.
  • બ્લેડરમાં પેશાબ ભરાઇ જવાને કારણે તેનાથી ચરમસીમાને અંકુશિત કરતાં નર્વ્સ વધુ ઉત્તેજિત થાય છે અને મૂત્ર વિસર્જન કર્યા બાદ તે ચરમસીમા જેવો આનંદ આપે છે. પરંતુ જો સામાન્યથી વધુ વખત સુધી યુરિનને અટકાવી રાખવામાં આવે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024