ઉર્વશી રતૌલાનો ઈજિપ્ત સ્ટાઈલ ‘બેલી ડાંસ’નો વીડિયો વાઇરલ.

પોસ્ટ કેવી લાગી?
  • ઉર્વશી રૌતેલા ભલે તેની ફિલ્મોને કારણે ચર્ચામાં ન રહે પણ અન્ય કારણેને લઈને ચર્ચામાં રહેતી હોય છે.
  • ઈન્સ્ટાગ્રામ પર તેની ગ્લેમરસ તસવીરો પણ વાયરલ થતી રહે છે.
  • એવામાં હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યો છે.
  • આ લેટેસ્ટ વીડિયોને ઉર્વશીએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

  • જેમાં તે જમીન પર આડી પડીને બેલે ડાંસ કરી રહી છે. આ વીડિયો હાલમાં જ રીલિઝ થયેલી તેની ફિલ્મ પાગલપંતીના ગીત બીમાર દિલ;ના પ્રેક્ટિસનો છે.
  • વીડિયો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, વીડિયોમાં હું ક્લાસિકલ ઈજિપ્ત સ્ટાઈલ Raqs sharqi માં બેલે ડાંસની પ્રેક્ટિસ કરી રહી છું;.
  • વીડિયોમાં તેણે રેડ કલરના કપડા પહેર્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures