- ગ્રીન ટી જેટલી બૉડી માટે સારી હોય છે, પરંતુ તેટલી જ સ્કિન ટોન માટે પણ સારી ગણવામાં આવે છે.
- આમ તો સામાન્ય રીતે લોકો ગ્રીન ટીનો ઉપયોગ કરીને તેને કચરામાં નાખી દેતા હોય છે.
- પરંતુ શું આપ જાણો છો, કે ઉપયોગ કરાયેલી ટી બૅગ તમારી સ્કિનને એક્ને ફ્રી બનાવવા માટે ખૂબ જ મદદરૂપ થઇ શકે છે.
- જી હાં, તમે જાણો છે તેમ ઉપયોગમાં લેવાયેલી ગ્રીન ટી બૅગને ડલ સ્કિન, પિંપલ, એક્ને જેવી સમસ્યાઓમાંથી રાહત મેળવવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે.
- વાસ્તવિક રીતે ગ્રીન ટીમાં એન્ટીઑક્સિડન્ટ રહેલા હોય છે,
- જે વધતી ઉંમરને સ્કિન ઉપર હાવી થવા દેતા નથી . ગ્રીન ટી ના આ રીતે ઉપયોગ કરવાથી ચહેરા પર આવશે ગજબનો નિખાર..
- ગ્રીન ટીને ઉકાળીને ટોનરની જેમ જ ઉપયોગમાં લઈ શકાય છે.
- સૌપ્રથમ પહેલા ગ્રીન ટીને થોડા પાણી માં ઉકાળો. ત્યાર પછી જ્યારે તે ઠંડુ થઇ જાય તો તેને સામાન્ય ટોનરની જેમ જ સ્કિન પર લગાવો.
- રોજ તેનો ઉપયોગ કરવાથી ચહેરા પરથી પૉલ્યુશન, માટી, ધૂળ વગેરે દૂર થાય છે અને સ્કિનની રંગત પણ નીખરશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News