Vadodara

  • ગુજરાત રાજ્યમાં અવારનવાર આગ લાગવાના કિસ્સા સામે આવતા હોય જ છે.
  • તો રાજ્યમાં ફરી એકવખત આગ લાગવાના બનાવોની ઘટનામાં વધારો થતો દેખાઈ રહ્યો છે.
  • વડોદરા (Vadodara) વાઘોડિયા GIDCમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.
  • આજે સવારે Vadodara ના GIDCમાં જય એગ્રો નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી.
Vadodara
  • જ્વાળાઓ બોમ્બ ફાટ્યો હોય તેવી ભયાનક લાગી રહી હતી.
  • ફાયરબ્રિગેડને આ ઘટનાની જાણ કરાતા તેઓ પહોંચીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવા લાગ્યા હતા
  • જોકે કંપનીમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે.
  • મળતી માહિતી પ્રમાણે, વડોદરા (Vadodara) વાઘોડિયા GIDCમાં આવેલી જય શ્રી એગ્રો ઇન્ડસ્ટ્રીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી.
  • તેમજ ઘટનાની જાણ કરાતા ફાયર બ્રીગેડ પહોંચી હતી, અને તેમને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.
  • કંપનીના સોલ્વન્ટ પ્લાન્ટમાં આગ લાગતા ફાયર બ્રીગેડ દ્વારા મેજર કોલ જાહેર કરીને આગ પર કાબુ મેળવવાના માટેના પ્રયાસો હાથ ધર્યા છે.
  • પરંતુ આગ એટલી ભીષણ હતી કે જાણે બોમ્બ ફાટ્યો હોય એવી જ્વાળાઓ આકાશમાં કાળા ડિબાંગ ધુમાડા સાથે દેખાઈ હતી.
  • જોકે આગ ભીષણ હોવાથી તેની ઉપર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
  • વડોદરા (Vadodara) વાઘોડીયા GIDC સ્થિત શેડ નં-1043 માં મોટા પ્રમાણમાં સોલ્વન્ટનો જથ્થો મુકવામાં આવ્યો હતો.
  • આજે વહેલી સવારે અચાનક સોલ્વન્ટના પ્લાન્ટમાં આગ લાગતા આખો પ્લાન્ટ આગની ઝપેટમાં આવી ગયો હતો.
  • પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગને પગલે આસપાસની કંપનીઓ તેમજ ગ્રામજનો ચિંતામાં મુકાઇ ગયા હતા.
  • વડોદરા (Vadodara) વાઘોડીય GIDCમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવવા માટે વડોદરા ફાયર બ્રીગેડની મદદ લેવામાં આવી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024