E-Learning :રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ મુદ્દે હાઈકોર્ટનું અવલોકન…

પોસ્ટ કેવી લાગી?

E-Learning

  • કોરોનાની મહામારીની અસર વિધાર્થીઓના અભ્યાસ પર પડી છે.
  • જોકે રાજ્યભરમાં અત્યારે (E-Learning) દ્વારા ઓનલાઇન શિક્ષણ વિધાર્થીઓને આપવામાં આવે છે.
  • પરંતુ (E-Learning) ઓનલાઇન શિક્ષણ વિધાર્થીઓના આંખો તેમજ સ્વાસ્થ્યને હાનિ પણ પોહચાડી શકે છે.
  • તેથી શાળાઓમાં ઓનલાઇન ભણતરને લઈને હાઇકોર્ટે મહત્વનું અવલોકન કર્યુ છે.
  • કોર્ટે જણાવ્યું કે ધોરણ 3થી 12 વર્ષના બાળકોને ઓનલાઈન અભ્યાસ આપવાથી આંખોને નુકસાન થવાની શક્યતા છે.
  • આ સાથે જ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો છે કે ખાનગી તેમજ સરકારી શાળા તરફથી કેટલા કલાક બાળકોને ઓનલાઈન ભણાવવામાં આવે છે તે અંગે રાજ્ય સરકાર જવાબ રજૂ કરે.
  • તેમજ કોર્ટે સરકારને ટકોર કરી કે ઓનલાઇન શિક્ષણ પર નિયંત્રણ જરૂરી છે
  • અને સાથે વેધક સવાલ કર્યો કે જેમના ઘરે એકથી વધુ બાળકો હોય અને શાળા ઓનલાઇન ભણતરની વાત કરતી હોય તો વાલીઓ શું કરે ?
  • ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યમાં સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી રહેલા ઓનલાઇન શિક્ષણ મામલે અરજી કરવામાં આવી છે.
  • જેમાં હાઇકોર્ટે અવલોકન કર્યું છે કે બાળકોની આંખો બગડવાની શક્યતા છે.
  • તેથી તેના પર નિયંત્રણ લાવવું જરૂરી છે
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures