• રાજકોટમાં દર વર્ષે તારીખ ૭ ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધીના દિવસોને વેલેન્ટાઇન વીક તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે વેલેન્ટાઇન ડેને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે જે અંતર્ગત ડિસ્કાઉન્ટ ના જુદા જુદા પોસ્ટર પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યા છે.
  • રાજકોટના એક રેસ્ટોરન્ટ દ્વારા બ્રિંગ યોર વાઇફ ગેટ 40% ડિસ્કાઉન્ટ.  બ્રિંગ યોર ગર્લ ફ્રેન્ડ ગેટ 50% ડિસ્કાઉન્ટ. બ્રિંગ બોથ એટ ધ સેમ ટાઈમ ગેટ 90% ડિસ્કાઉન્ટ. તો કેટલીક જગ્યાએ બ્રિંગ બોથ એટ ધ સેમ ટાઈમ ગેટ 100% ડિસ્કાઉન્ટ ના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે હાલ સોશીયલ મીડિયામાં આ પ્રકારના ડિસ્કાઉન્ટ પોસ્ટર વાઇરલ થતા રમૂજ ફેલાયેલી જોવા મળે છે
  • વેલેન્ટાઇન વીક ની શરૂઆત રોઝ ડે થી થાય છે જે બાદ પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, કિસ ડે, હગ ડે અને વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવે છે. ત્યારે હાલ પ્રેમી પંખીડાઓ વેલેન્ટાઈન વીકના તમામ દિવસો ની ઉજવણી કરતા જોવા મળે છે. રોઝ ડે પર જુદા જુદા પ્રકારના રોઝ આપતા પ્રેમી પંખીડા ઓ નજર પડે છે તો આ જ પ્રકારે અવનવી ચોકલેટ અવનવા ટેડી તેમજ જુદા જુદા પ્રકારની ગિફ્ટ આપતા પણ નજરે પડે છે. 

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024