•  અત્યાર સુધી માં ઈલાયચી  લગ્નજીવનને સુખી બનાવવામાં મદદગાર સાબિત થાય છે. ઈલાયચી માં એક ખાસ પ્રકારનું પોષક તત્વ  રહેલું હોય છે. જે ઠંડીમાં તમારા શરીરને ગરમ અને ગરમીમાં તમારા શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. આ સાથે જ તે ચેતાતંતુઓના ડિસઓર્ડરને ઠીક કરવામાં પણ મદદગાર થાય છે.જેના  કારણે મગજ પણ શાંત રહે છે. મગજમાં શાંતિ અને લવલાઇફને સીધો જ સંબંધ હોય છે. જ્યારે મગજ શાંત હોય છે તો વ્યક્તિનું મગજ સારી રીતે કાર્ય કરી શકે છે…

મૂડ બનાવવામાં કરે છે મદદ

  • આ ઉપરાંત ઈલાયચી ની સુગંધ તમારો મૂડ બનાવવામાં પણ મદદ કરે છે. આથી રોજ બેથી ત્રણ ઈલાયચી   નું સેવન કરવાથી લવલાઇફ સારી રહે છે અને તમારો પાર્ટનર હંમેશા ખુશ રહી શકે છે.

સોજો

  • જો  તમારા ગળામાં સોજો આવ્યો  હોય તો મૂળીના પાણીમાં નાની ઇલાયચી  વાટીને તેનું સેવન કરવાથી લાભ થાય છે.

ખાંસી

  • શરદી-ખાંસી અને છીંક આવતા નાની ઇલાયચી, એક ટૂકડો આદું, લવિંગ તથા પાંચ તુલસીનાપાંદડા એક સાથે પાનમાં મૂકી ખાઇ જાઓ.

ઉલ્ટી

  • ઉલ્ટી, ઉબકા આવતા હોય તો પાંચ ગ્રામ ઇલાયચી લઇ તેને અડધો લીટર પાણીમાં ઉકાળો. જ્યારે પાણી ચોથા ભાગનું થઇ જાય ત્યારે તેને ઉતારી ઠંડુ કરી પીઓ. ત્યારે  ઉલ્ટી આવતી બંધ થઇ જશે.

મોઢામાં ચાંદા

  • મોઢામાં ચાંદા પડવાથી  મોટી ઇલાયચીને આખી પીસીને ખાંડેલી સાકરમાં મિક્સ કરી મોઢામાં ભરી રાખો.  ત્યારે તેનો તુરંત જ ફાયદો થશે.

કબજિયાત

  • જો તમને  એસિડિટી થઇ ગઇ છે તો તુરંત એક ઇલાયચી ખાઇ લો. સાથે કોઇ ભોજન વધુ માત્રામાં ખાઇ લીધું હોય તો પણ તે ખાઓ,  તો તમે તેમાં ખૂબ જ હળવાશ અનુભવશો.

બેચેની

  • જો ગાડીમાં કે બસમાં મુસાફરી કરતા બેચેની થતી હોય કે ચક્કર આવતા હોય તો તુરંત તમારા મોઢામાં નાની ઇલાયચી નાંખી દો.  તો તમને રાહત મળશે.

શ્વાસની દુર્ગંધ

  • જો તમારા મોઢામાંથી દુર્ગંધ  આવે છે તો ભોજન કર્યા બાદ ઇલાયચી ચાવવાની રાખો તો દુર્ગંધ દૂર થઇ જશે ..

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024