Valley Bridge
- ઉત્તરાખંડના પિથૌરાગઢમાં સોમવારે ચીન સરહદને જોડતો એકમાત્ર વેલી બ્રિજ (Valley Bridge) ધરાશાયી થઈ ગયો છે.
- સોમવારે રસ્તો બનાવતી કંપનીનું એક વાહન પોકલેન્ડ મશીન લઈને વેલી બ્રિજ (Valley Bridge) પાર કરીને મિલમ તરફ જતું હતું, ત્યારે આ દુર્ઘટના બની હતી.
- આ દુર્ઘટનામાં ડ્રાઈવર સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
- આ વેલી બ્રિજ (Valley Bridge) તૂટી જવાથી ઘાટી અને સરહદ નજીકની અવરજવર બંધ થઈ ગઈ છે,
- જે ભારતીય સેના માટે પણ વ્યૂહાત્મક રીતે મહત્ત્વનો હતો.
- Supreme Court : આવતીકાલે જગન્નાથ પુરી રથયાત્રાને શરતો સાથે આપી મંજૂરી
- Naroda :GIDCમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સની ધરપકડ.
- આ પણ જુઓ: Live : પાટણ શહેરની ભગવાન જગન્નાથજીની 138મી રથયાત્રા લાઈવ
- Std-8 ની વિદ્યાર્થીનીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, જાણો વિગત
- Nita Ambani : વિશ્વના ટોચના દાનેશ્વરીઓની યાદીમાં સમાવેશ
- ભારતીય સેના માટે જરૂરી ચીજવસ્તુઓની હેરાફેરી આ જ વેલી બ્રિજ (Valley Bridge) પરથી થતી હતી.
- તેની સાથે મિલમ ઘાટીના 15 ગામ સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે.
- દેશની વિવિધ સરહદો પર નિર્માણ કરતું બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન ચીનની લિપુલેખ સરહદની જેમ મિલમ ઘાટીમાં પણ ચીનની સરહદો સુધી રસ્તાઓનું નેટવર્ક બનાવે છે.
- જો કે આ યોજના હેઠળ 64 કિ.મી. લાંબો રસ્તો બનાવાઈ રહ્યો છે.
- તથા આશરે 42 કિ.મી. રસ્તાનું નિર્માણ થઈ ચૂક્યું છે
- તેમજ આવતા વર્ષ સુધી આ પૂરું કરવાનું લક્ષ્ય રખાયું છે.
- D-Mart માં ફૂગવાળી વાસી 10 કિલો બ્રેડનો મનપાએ નાશ કર્યો: રાજકોટ
- LLB ના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા મોકૂફ રાખવા કરાઈ માગ
- NCP માંથી શંકરસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું, જાણો કેમ?
- Congress નેતા ભરતસિંહ સોલંકીને થયો કોરોના, ભાજપ-કોંગ્રેસ બંનેને ખતરો, જાણો કેમ?
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News