IPL વિરાટ કોહલીએ તોડ્યો રૈનાનો રેકોર્ડ IPLમાં સૌથી વધુ રન.
કોલકાતા નાઇટ રાઇડર્સ વિરૂદ્ધ વિરાટ કોહલીએ 84 રન બનાવ્યા હતા. IPLમાં વિરાટ કોહલીના સૌથી વધુ રન થઇ ગયા છે. વિરાટ કોહલીના 168 આઇપીએલ મેચમાં 5110 રન થઇ ગયા છે.
વિરાટ કોહલીના IPLમાં સૌથી વધુ રન
વિરાટ કોહલીએ ટી-20 કારકિર્દીમાં પોતાના 8000 રન પણ પુરા કર્યા હતા. વિરાટ કોહલી IPLમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલીએ સુરેશ રૈનાને પાછળ છોડી દીધો છે. સુરેશ રૈનાના 180 મેચમાં 5086 રન છે.
વિરાટ કોહલી આઇપીએલ કરિયરમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલીના 168 મેચમાં 5110 રન થઇ ગયા છે. આ દરમિયાન વિરાટ કોહલીએ 4 સદી અને 35 અડધી સદી ફટકારી છે. વિરાટ કોહલીએ સુરેશ રૈનાને પાછળ છોડ્યો હતો. સુરેશ રૈનાના આઇપીએલ કરિયરમાં 180 મેચમાં 5086 રન છે.