VISA

  • વૈશ્વિક મહામારી કોરોના વચ્ચે અમેરિકામાં વધેલી બેરોજગારી દર વધતાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ ભારતને મોટો આંચકો આપતાં H-1B VISA પર પ્રતિબંધોની જાહેરાત કરી દીધી છે.
  • H-1B VISA પર 31 ડિસેમ્બર 2020 સુધી તેની પર રોક લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.
  • ટ્રમ્પના આ નિર્ણયથી દુનિયાભરથી અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોનારા લગભગ અઢી લાખ લોકોને આંચકો લાગ્યો છે.
  • જોકે તેનાથી સૌથી મોટું નુકસાન ભારતીય પ્રોફેશનલ્સને થશે.
  • નોંધનીય છે કે, અમેરિકામાં કામ કરનારી કંપનીઓને વિદેશી પ્રોફેશનલ્સને મળનારા વીઝાને H-1B VISA (વીઝા) કહે છે.
  • આ વીઝાને એક નિયત અવધિ માટે ઇસ્યૂ કરવામાં આવે છે.
  • ટ્રમ્પના આ નિર્ણયથી આ કેટેગરીના વીઝા મેળવવામાં મુશ્કેલી ઊભી થશે
  • H-1B VISA (વીઝા) હાઈ સ્કિલ વોર્કર્સ (high skill workers) માટે હોય છે.
  • જોકે દર વર્ષે 85000 જેટલા નવા H-1B વિઝા અપાય છે.
  • તથા તેની માન્યતા 6 વર્ષ સુધીની હોય છે.
  • જણાવાનું કે 2019માં 188,123 રીન્યુ કે ઇસ્યુ થયા હતા.
  • તેમાંથી 70% ના વિઝા ભારતીયઓને મળ્યા હતા.
  • H-1B વીઝા ઉપરાંત આ 6 વીઝા કેટેગરીમાં પણ અમેરિકા જવું હવે મુશ્કેલ થશે
  • H-2B VISA (વીઝા) સીઝનલ અને બિન ખેત મજૂરો માટે આપવામાં આવે છે.
  • દર વર્ષે 66000 નવા H-2B વિઝા આપવામાં આવે છે.
  • તથા તેની માન્યતા 3 વર્ષ સુધીની હોય છે.
  • ગત 2019માં 97,623 વિઝા રીન્યુ કે ઇસ્યુ થયા હતા.
  • H-1B અને H-2B VISA (વીઝા) ધારકોના પરિવાર માટે H-4 વિઝા અપાય છે.
  • H-4 વિઝાની અવધિ H-1B જેટલી એટલે કે 6 વર્ષ સુધીની હોય છે.
  • વર્ષ 2019માં 125,999 H-4 વિઝા ઇસ્યુ થયા હતા.
  • તેમાંથી 83% વિઝા ભારતીયોને મળ્યા છે.
  • સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાન પ્રદાન માટે J-1 VISA (વીઝા) ની જરૂર પડતી હોય છે.
  • આ વિઝાની માન્યતા કે મુદત જે તે કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધીની હોય છે. અને મહત્તમ 7 વર્ષ સુધીની હોય છે.
  • ગત વર્ષ 2019 માં 353,279 J-1 વિઝા ઇસ્યુ / રીન્યુ થયા હતા.
  • J-1 VISA (વીઝા) હોલ્ડર્સના જીવનસાથી કે આશ્રિતો માટે J-2 વિઝા હોય છે.
  • વર્ષ 2019માં 38,282 J-1 વિઝા ઇસ્યુ કરવામાં આવ્યા હતા.
  • આ વિઝાની માન્યતા કે મુદત J-1 વિઝાની અવધિ મુજ હોય છે.
  • મલ્ટીનેશનલ કોર્પોરેશનના મેનેજર અને કર્મચારીઓ માટે L-1 વિઝા હોય છે.
  • L-1 વિઝા 7 વર્ષ સુધી માન્ય હોય છે.
  • વર્ષ 2019માં 76,988 L-1 વિઝા ઇસ્યુ થયા હતા.
  • તેમાંથી 24% L-1 વિઝા ભારતીયોને અપાયા છે.
  • L-1 વિઝા હોલ્ડર્સના આશ્રિતો માટે L-2 વિઝા હોય છે.
  • વર્ષ 2019માં 80,720 L-2 વિઝા ઇસ્યુ કરવામાં આવ્યા હતા.
  • આ વિઝાની માન્યતા કે મુદત L-1 વિઝાની અવધિ મુજ હોય છે.
  • તેમાંથી 29% L-1 વિઝા ભારતીયોને અપાયા છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024