જાણો : લગ્ન બાદ કયા કારણોસર વજનમાં વધારો થાય છે.

પોસ્ટ કેવી લાગી?
  • જયારે નવાનવા લગ્ન થાય ત્યારબાદ લગ્ન બાદ, જ્યારે અચાનક વજન વધવાનું શરૂ થાય છે, ત્યારે લોકો પરેશાન થાય છે અને મનમાં ઘણા સવાલો ઉભા થવા લાગે છે.કે અચાનક વજન કેમ વધી ગયું.
  • લગ્ન બાદ મિત્રો, સગા-સંબંધીઓને ત્યાં જમવા જવાની પ્રથા શરૂ થાય છે. તે ઘણા અઠવાડિયા સુધી ચાલે છે. આ તમામ વચ્ચે હનીમૂન પર તમે બેફામ બનીને ખાવાનો આનંદ મા’ણી શકો છે. જેના કારણે તમારા શરીરમાં કેલેરી વધુ પ્રમાણમાં જમા થાય છે. 
Weight gain after marriage know reasons
  • સંશોધન પ્રમાણે લગ્ન બાદ કપલ્સનો ખોરાક વધી જાય છે. જ્યારે તેની સામે શારીરિક શ્રમ ઓછો કરે છે. તેના કારણે તેમનું વજન વધી જાય છે.
  • લગ્ન પછી, છોકરીઓ તેમની પસંદગીથી નહીં પણ પતિ અને સાસરાની પસંદગીથી રસોઇ બનાવે છે. સમય સાથે આ પ્રાથમિકતાઓ બદલાય તમારા  વજન વધારવા માટે જવાબદાર કારણ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures