પ્રતિકાત્મક તસવીર.
  • શુક્રવારના રોજ ભારત દેશમાં કોરોનાના 9887 નવા કેસ નોંધાયા છે.
  • ભારતમાં શુક્રવારે કોરોનાથી 295 દર્દીઓનાં મોત થયાં હતા
  • જે અત્યાર સુધીમાં એક દિવસમાં આ જીવલેણ વાયરસને કારણે આ સૌથી વધુ મૃત્યુ છે.
  • એક દિવસમાં કોરોનાના કેસોમાં આ સૌથી મોટો વધારો છે.
  • ભારતમાં હાલ 2,36,657 કોરોનાના કેસ નોંધાઇ ચૂકયા છે.
ફાઈલ તસ્વીર
  • કોરોનાથી સૌથી વધુ અસર યુ.એસ.માં જોવા મળી છે.
  • યુ.એસ.માં 19 લાખથી વધુ લોકોને કોરોનાએ પોતાની ઝપટમાં લઇ લીધા છે.
  • અમેરિકામાં 1,11,390 કોવિડ દર્દીઓના મોત થઇ ચૂકયા છે.
  • અહીં દર 10 લાખની વસતી પર 335 લોકોના કોરોનાના લીધે મોત થયા છે.
ફાઈલ તસ્વીર
  • એક દિવસમાં કોરોનાના કેસોમાં સૌથી મોટો વધારાના કારણે ભારત ઇટાલીને પાછળ પાડીને કોરોનાનો છઠ્ઠો સૌથી પ્રભાવિત દેશ બની ગયો છે.
  • ઇટાલીમાં 33,774 દર્દીઓનાં મોત થઇ ચૂકયા છે જ્યારે ભારતમાં આ આંકડો 6649 છે.
  • ભારતની વાત કરીએ તો અહીં કોરોનાથી દર 10 લાખની વસતીમાં ફક્ત 5 લોકોના મોત થયા છે.
  • વિશાળ જનસંખ્યાના કારણે આ આંકડો ઓછો છે.
  • તેમજ ઇટાલીમાં દર 10 લાખ લોકોએ 559 લોકોના મોત થયા છે.
  • દેશમાં જે ગતિથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને નવા કેસના રેકોર્ડ જે ઝડપથી વધી રહ્યા છે
  • આ જોતા આવતા સપ્તાહે કે 10 દિવસમાં જ ભારત બ્રિટન અને સ્પેનને પાછળ છોડીને ચોથો સૌથી વધુ કોરોનાગ્રસ્ત દેશ બની શકે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024