પાટણ જીલ્લાના એસ.પી શોભા ભૂતડા વિષે પાટણની જનતાએ શું કહ્યું? જાણો. PTN News

Shobha Bhutada patan sp
- Advertisement -

This browser does not support the video element.

પાટણ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાનું સુચારુ સંચાલન ન થતા દારૂ જુગાર સહિત અસામાજીક તત્વો ની બેફામ રંઝાટ જોવા મળી રહી હતી. ત્યારે છેલ્લા એક માસથી વધુ સમયથી નવિન એસ.પી શોભા ભૂતડાએ ચાર્જ લીધા બાદ જીલ્લામાં કાયદા અને વ્યવસ્થાનું સુચારુ સંચાલન થતા જીલ્લા વાસીયો મહદઅંશે ભયમુક્ત અને સુખથી જીવન જીવી રહ્યા છે.

જુવો આ વિડીઓ પાટણ જીલ્લાના એસ.પી શોભા ભૂતડા વિષે પાટણની જનતાએ શું કહ્યું.

જો તમે પણ તમારો અભિપ્રાય આપવા માંગતા હોવ તો તમારો વીડિઓ અમને મોકલી શકો છો. જો વીડિઓ સારો હશે તો અમારી વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.

તમારું પૂરું નામ અને વીડિઓ અમને ઈમેલ કરો. Email Id- ptnnews.patan@gmail.com

જાણો ગુજરાતના IPS હાલ પાટણ જીલ્લાના એસ.પી “શોભા ભૂતડા” ના જીવન વિશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.