સુરત : “One Sided Love” માં યુવતીને પરેશાન કરનાર પરિણીત યુવાનની ધરપકડ.

પોસ્ટ કેવી લાગી?
  • સુરત શહેરનાં કતારગામની યુવતીને મજુરા ગેટ નજીક રસ્તામાં આંતરી જાહેરમાં જબરજસ્તીથી મોટરસાઇકલ પર બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ એક તરફી પ્રેમમાં પાગલ યુવાને તેને કહ્યું હતું કે, ‘પોલીસ મારું શું બગાડી લેશે, પહેલાની જેમ જ પરિવારને મારવાની ધમકી આપતો હતો.  જે ઘટનામાં પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
  • સુરતનાં કતારગામનાં વિસ્તારમાં રહેતી 22 વર્ષની વંદના યાદવકોલેજમાં અભ્યાસ  કરે છે. પુત્રી દરરોજ સવારે કોલેજ જતી હોય ત્યારે આજથી 5-6 દિવસ અગાઉ સવારનાં અરસામાં મજૂરા ગેટ નજીક રસ્તામાં આંતરી યુવતીને એક તરફી પ્રેમમાં પાગલ એવા પરિણીત સતીષ રમેશ યાદવ જે કતારગામ વિસ્તારમાં રહે છે. તેને હું જેમ કહું એમ કર, હું તને અહીં મળવા આવ્યો છું. આ વાત કોઇને પરિવાર તથા પોલીસને કહેતી નહિ. જો કહીશ તો હું તને અને તારા પરિવારને અગાઉની જેમ માર મારીશ અને પોલીસ શું કરી લેશે ? તમને બધાને છોડીશ નહિ.  એમ કહી મોટરસાઇકલ પર બેસાડવનો પ્રયાસ કર્યો હતો.
  • એક તરફી પ્રેમમાં પાગલ સતીષે મોટરસાઇકલ પર તેનો પીછો કર્યો હતો. જેથી વંદના આ યુવકથી કંટાળી ગઈ હતી જેને લઇને પોલીસકર્મીની મદદથી સતીષનો પીછો છોડાવ્યો હતો. આ ઘટનામાં યુવતીએ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અંતર્ગત ગત રાત્રે પોલીસે સતીષ યાદવની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures