- અત્યાર ના સમયમાં શારીરિક સુખનું સૌથી વધુ મહત્વ છે.ત્યારે પાર્ટનર માત્ર સેક્સ માટે જ નજીક આવતો હોય તો જ મહિલાઓને ઘણી તકલીફો ઉભી થતી હોય છે.
- મહિલાઓ પોતાના લૂકને લઈને સેન્સેટીવ મહિલાઓ વધેલા વજનથી પણ સેક્સ લાઈફ એન્જોય કરી શકતી નથી.
- અમુક સ્ત્રીઓને ઘરની જવાબદારી સાંભળવાના કારણે પણ સેક્સમાં તકલીફ થાય છે.
- કેટલીક મહિલાઓ થાકના કારણે પોતાનું જીવન બિલકુલ એન્જોય નથી કરતી.
- મહિલાઓની બીજી સમસ્યા છે કે મહિલાઓ તે પોતાના લૂકને લઈને ખૂબ સેન્સેટીવ હોય છે. જો મહિલાઓ પોતાની બોડીને લઈને કોન્ફિડન્સ ગુમાવી શકે છે. એવામાં તે સેક્સ દરમિયાન અનુકુળ રહી શકતી નથી. શારીરિક સુખ પણ તે મેળવી શકતી નથી.
- ભારતની મહિલાઓ પોતાના પાર્ટનરને કહી જ નથી શકતી કે સેક્સ દરમિયાન તેમને કઈ વસ્તુ ગમે છે અને શું નથી ગમતુ. એવામાં ના ગમતી વસ્તુ કરવી પડે તો મહિલાઓ સેક્સલાઇફ માણી શકતી નથી..આમ ઘણા કારણોસર મહિલા સેક્સલાઇફ એન્જોય કરી શકતી નથી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News