અમદાવાદ : ડમ્પર ચાલકે ટક્કર મારતા મહિલાનું મોત.

પોસ્ટ કેવી લાગી?
  • શહેરનાં પાંજરાપોળ પાસે થયેલા બીઆરટીએસનાં અકસ્માતનાં પડઘા હજી શમ્યા નથી.
  • આંબાવાડી વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
  • આ વિસ્તારમાં ડમ્પર ચાલકે ટુ વ્હીલરને અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.
  • લોકોમાં પણ ઘણો રોષ જોવા મળ્યો છે.
  • ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો.
  • અકસ્માત કર્યા બાદ નાસી છૂટેલા ડમ્પર ચાલકને પોલીસે આગળના સિગ્નલ પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો.
  • હાલ તેની અટકાયત કરવામાં આવી છે. સામાન્ય રીતે મોટા વાહનોને 9 વાગ્યા બાદ શહેરમાં ચલતા નથી.
  • તો પણ ભર બપોરે આ ડમ્પર શહેરનાં ખીચોખીચ વિસ્તારમાંથી જઇ રહ્યો હતો.
  • પરિવાર જનોમાં ઘણો જ શોક જોવા મળી રહ્યો છે.
  • પરિવારનાં એક બાદ એક લોકો ઘટનાસ્થળે આવી રહ્યાં હતાં પરંતુ ગમગીનીનો માહોલ છવાઇ ગયો હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવો PTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures