2009 થી 2014 દરમ્યાન પાટણના જાગૃત સાંસદ તરીકે જગદીશ ઠાકોરની કામગીરી.

  • પાટણ ભીલડી લાઈન માટે દરખાસ્ત કરી જેને કારણે આજે પાટણ બ્રોડ્ગેઝ લાઈન સાથે દિલ્હી સુધીની રેલ્વે સુવિધા પાટણને મળશે.
  • પાટણની રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ માં દરજ્જો મળે તે માટે સંનિષ્ઠ પ્રયત્નો કર્યા
  • પોતાના મત વિસ્તારના બેરોજગાર યુવાનો ની ચિંતા કરી સૈન્ય ભરતી મેળો પાટણ ખાતે યોજાયો અને તેમાં આવેલ સમગ્ર ગુજરાતના યુવાનો માટે નિવાસ ભોજનની વ્યવસ્થા કરી રાષ્ટ્રીય સેવા માં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા.
  • પાટણ અમદાવાદ વચ્ચે મેમુ ટ્રેન ચાલુ કરાવી જેથી સસ્તા દરે પાટણવાસીઓ મુસાફરી કરી પોતાનો રોજગાર વહેપાર વધારી શક્યા.
  • મહેસાણા થી તારંગાહીલ બ્રોડ્ગેઝ રેલ્વે લાઈન માટે સતત રજુઆતો કરી પરિણામે આજે એ કામ પુર્ણ થવાની તૈયારીમાં છે.
  • વિરમગામ થી શંખેશ્વર, પાલનપુર થી ભુજ, ધ્રાંગધ્રા થી સાંતલપુર, સાંતલપુર થી રાધનપુર વગેરે સ્થળોએ નવી રેલ્વે લાઈન માટે રજુઆતો કરી અને સર્વેનું કામ કરાવ્યું.
  • પાટણ વિસ્તારમાં બેરોજગારી, ખેડૂતો, પશુપાલનોના પ્રશ્નો માટે સતત જાગૃત રહી, પ્રજાની વચ્ચે રહી, સરકારમાં રજુવાતો અને આંદોલનો કર્યા.
  • સંસદમાં અને જીલ્લા સંકલન સમિતિ બેઠકોમાં સતત હાજર રહી પ્રજાના પ્રશ્નોને વાંચા આપી.
  • વર્ષ 2010 માં સમી તાલુકામાં ખેડૂતોની જમીન ભાજપ સરકાર અને ઉદ્યોગપતિઓની મિલીભગતથી હડપ કરવાની નીતિ સામે અન્યાય પ્રતિકાર આદોલન કરી ખેડૂતોની જમીન બચાવી.પાટણ લોકસભા વિસ્તારના ઉવાનો પોલીસ અને સૈન્યમાં ભરતી થાય તે માટે તાલીમો, માર્ગદર્શન, માટે સતત આયોજનો કર્યા.
  • કોંગ્રેસની ડો. મનમોહનસિંહની સરકારમાં પાટણ લોકસભા મતવિસ્તારમાં ‘ભારત નિર્માણ’ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને ખેતીના માર્ગદર્શન માટે સતત શિબિરોનું આયોજન.
  • પાટણ લોકસભા વિસ્તારની પંચાયતોમાં લોકોની સુવિધા વધે તથા ઉવાનોની રોજગારી માટે સ્પર્ધાત્મક પરિક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકે તે માટે કોમ્પુટરની ફાળવણી કરી.

PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.

Google Play – Install Now
Click Here – PTN News

Youtube Subscribe Now
Click Here – PTN NEWS

Facebook Like Page
Click Here – PTN NEWS

Website Visit Our Website
Click Here – PTN NEWS

sources –Jagdish Thakor


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024