Recipe – જાણો સ્ટ્રોબરી યોગર્ટની રેસીપી.

આવી મજેદાર સ્ટ્રોબરીની વાનગી એટલે સ્ટ્રોબરી યોગર્ટ લૉ-ફેટ દહીં વડે તૈયાર કરવામાં આવ્યું છે, જેથી હ્રદયની બીમારી અને વધુ કોલેસ્ટ્રોલ ધરાવનાર વ્યક્તિ પણ તેને માણી શકે.

સામગ્રી:-

  • ૧ કપ લૉ-ફેટ ચક્કો દહીં
  • ૧/૪ કપ મસળેલી સ્ટ્રોબરી
  • ૪ ટીસ્પૂન પાવડર સાકર

રીત:-

  1. એક બાઉલમાં બધી વસ્તુઓ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. તેને ૨ થી ૩ કલાક રેફ્રીજરેટરમાં રાખો જેથી મિશ્રણ સંપૂર્ણ ઘટ્ટ બને.
  3. સ્ટ્રોબરી વડે સજાવીને ઠંડું પીરસો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here