જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પ્સ પર 1,000 કિલોના બોમ્બ ફેંક્યા એરફોર્સે પહેલીવાર LoC ક્રોસ કરી, કારગિલમાં ન થયું તે હવે કરી દેખાડ્યું.
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલાના બે અઠવાડિયાની અંદર જ ભારતીય વાયુસેનાએ આતંકવાદીઓને જવાબ આપી દીધો છે. એરફોર્સે એલઓસી પાર જઇને જૈશ-એ-મોહમ્મદના…