Month: June 2021

પાટણ PTC ગેંગ રેપ કેસનો મુદ્દો – PTC ગેંગ રેપનો ફરાર આરોપી પ્રોફેસર ઝડપાયો

પાટણ (PATAN) PTC ગેંગ રેપ કેસનો મુદ્દોPTC ગેંગ રેપનો ફરાર આરોપી પ્રોફેસર ઝડપાયોવર્ષ 2008 માં થયો હતો પાટણ ગેંગ રેપ…

મહેસાણા : દૂધસાગર ડેરીનો હિમાચલમાં સ્થપાશે પ્લાન્ટ.

મહેસાણા દૂધસાગર ડેરી હવે હિમાચલ પ્રદેશમાં ડેરીનો પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. દૂધસાગર ડેરીને મિલ્ક માકેટિંગ ફેડરેશન દ્વારા હિમાચલ અને…

લાખણીના મડાલ પીએચસીની લાપરવાહી આવી સામે.

લાખણીની મડાલ પીએચસી પર રસીનો બીજો ડોઝ લીધી હોવાનો એસએમએસ સ્થાનિક સરપંચને મળતા પરિવારજનો સહિત ગ્રામજનો આશ્ચર્યમાં મુકાઈ જવા પામ્યા…

મહેસાણા કોંગ્રેસ દ્વારા ભાવ વધારાને લઈ યોજાયા ધરણા.

ગુજરાત રાજયમાં સતત પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાને લઈ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે વિરોધ…

બહુચરાજી : શકિતપીઠ બહુચરાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્યું.

શિક્તપીઠ બહુચરાજી મંદિર આજથી કોરોના ગાઇડલ્ાાઇન મુજબ શ્રદ્ઘાળુઆે માટે દર્શન માટે ખુૡું મુકાયું છે આજે પ્રથમ દિવસે ભક્તોની પાંખી હાજરી…

થરાદ : થરાદની કેનાલમાંથી મળી લાશો

થરાદની મુખ્ય કેનાલમાંથી ગુરુવારે યુવક-યુવતીની તરતી લાશ જોવા મળતાં પાલિકાની ટીમના તરવૈયાઆે દ્વારા બન્નોની લાશોને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી.…

પાટણ : પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાને લઈ યોજાયા ધરણા.

ગુજરાત રાજયમાં સતત પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે વર્તમાન સરકાર દવારા દિન પ્રતિદિન…