Month: June 2021

પાટણ : સિધ્ધપુરમાંથી ત્રણ બોગસ તબીબો ઝડપાયા

સિદ્ઘપુર શહેર અને તાલુકાના બીલીયા અને નેદ્રા ગામેથી સિદ્ઘપુર પોલીસે ડિગ્રી વિનાના ત્રણ બોગસ તબીબોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી…

પાટણ : મોટી ચંદુર ગામના યુવાનોનો રસીકરણ માટે અદમ્ય ઉત્સાહ.

કોરોના સંક્રમણની ત્રીજી લહેર પહેલાં રસીનું રક્ષાકવચ પુરૂં પાડવાના તંત્રના પ્રયત્નોથી મોટી ચંદુર ખાતે રસીકરણની ૧૦૦ ટકા કામગીરી શંખેશ્વર તાલુકાના…

સાબરકાંઠા : પ્રાતિની બોભા દૂધમંડળીમાં થઈ ચોરી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના બોભા દુધ મંડળીમાં તસ્કરો ત્રાટક્યા હતા. રાત્રીના સમયે બોભા દુધ મંડળી ની જાળી નું તાળું તોડી તસ્કરો…

પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ની ઓનલાઈન પરીક્ષાનો થયો પ્રારંભ.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટીમાં આેકટોબર- ડિસેમ્બર-ર૦ર૦માં સ્થગિત કરાયેલ અને બાકી રહી ગયેલ સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર-૧ ની આેનલાઈન પરીક્ષાઆેનો આજથી…

પાટણ : જિલ્લાના 50 જેટલા શિક્ષિત યુવાનો જોડાયા ભાજપમાં.

આજરોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ૫૦ જેટલા યુવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર,પાટણ પાટણ…

પાટણ : ડો.બાબા સાહેબ આંબેડકર યુનીવર્સીટી ખાતે વૃક્ષાારોપણ.

વૃક્ષો એ કુદરતી સંપિત્તની અમૂલ્ય ભેટ હોઈ જીવન અિસ્તત્વ માટે વૃક્ષો મહત્વનો ભાગ ભજવે છે, ત્યારે વિશ્વ પરિયાવરણ દિનને અનુલક્ષાીને…

રાધનપુર : ઓધવનગર સબ બ્રાન્ચ કેનાલમાં સર્જાયું ભંગાણ

પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં નર્મદા નિગમ દ્વારા કાર્યરત કરાયેલી કેનાલોની કામગીરી હલકી ગુણવત્તાની કરાઇ હોવાનાં આક્ષેપો અવાર નવાર સ્થાનિકો દ્વારા…

મહેસાણા : બે પુત્રોએ પિતાની હત્યા કરી, હત્યાનું કારણ જાણી ચોકી જશો.

કડીના કણઝરી ગામે પુત્રોએ પિતાની હત્યા કરી લાશ જમીનમાં દાટી દીધી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદમાં…

ઓનલાઇન શિક્ષણને લઇ બુકસ્ટોલોમાં જોવા મળ્યો મંદીનો માહોલ.

સમગ્ર રાજ્યમાં વૈશ્વિક કોરોના મહામારીનાં દોઢ વર્ષ બાદ આ મહિનાથી એટલે કે જૂન માસથી નવા શૈક્ષણિક સત્ર શરૂ થવા જઇ…