Month: July 2021

પાટણ : ભગવાન જગન્નાથજીની કરવામાં આવી પક્ષાાલન વિધિ

પાટણમાં નીકળનારી ભગવાન જગન્નાાથજીની ૧૩૯મી ભવ્ય પૌરાણિક રથયાત્રાને વહીવટી તંત્ર દ્વારા મંજૂરી મળતા ભક્તજનોમાં આનંદ છવાયો છે ત્યારે મંદિર ટ્રસ્ટ…

પાટણ : રથયાત્રાના રુટ પર યોજાઈ ફલેગમાર્ચ

પાટણમાં સોમવારે નિકળીનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની જિલ્લા પોલીસ અધિક્ષાક અક્ષાયરાજ મકવાણાએ વ્યવસ્થાઓની સમીક્ષાા મંદિર ખાતે કર્યા બાદ તેઓએ ભગવાનના દર્શન…

પાટણ : ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ કરાઈ પૂર્ણ

ભગવાન જગન્નાથજીની ૧૩૯મી નિકળનારી રથયાત્રાને લઈ ટ્રસ્ટી મંડળ દવારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે ત્યારે જગદીશ મંદિર ટ્રસ્ટના પ્રમુખ…

પાટણ : પેટ્રોલ-ડીઝલના અસહય ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા યોજાઈ સાયકલ રેલી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા ના આદેશ અનુસાર શનિવારના રોજ પાટણ જિલ્લા અને શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ…

પાટણ : જનતા હોસ્પિટલને આઈસીસીયુ ઓન વ્હીલ વાન અપાઈ ભેટ

પાટણ શહેરમાં આરોગ્યની સેવાઓ પૂરી પાડતી જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શેઠ શ્રી પી બી જનતા હોસ્પિટલ ની સેવાઓ માં…

બનાસકાંઠા : બનાસ નદીના પટમાંથી ઝડપાયું રેતી ખનન

બનાસકાંઠામાં બનાસ નદીમાંથી કરોડોની ચોરીની ફરિયાદો અવારનવાર આવતી હોય છે ત્યારે ભૂસ્તર વિભાગમાં ફરિયાદ મળ્યાના ગણતરીની કલાકોમાં કામગીરી હાથ ધરીને…

પાટણ : પાલિકાની દબાણ હટાવવામાં બેવડી નીતિ મળી જોવા

પાટણ શહેરમાં દિન પ્રતિદિન દબાણો અને ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નિકળ્યો છે તેમ છતાં પાટણ નગર પાલિકાના સત્તાધીશો સહિત નગરસેવકો…

પાટણ : શહેર ભાજપની યોજાઈ કારોબારી બેઠક

પાટણ જિલ્લા ભાજપ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને તાલુકા અને શહેર કક્ષાએ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના…

પાટણ : વ્રજભૂમિ ટેનામેન્ટનું આખરે નાળુ કરાયું દૂર

પાટણ શહેરમાં ટેલીફોન એક્ષાચેન્જ રોડ પર આવેલા વ્રજભૂમિ ટેનામેન્ટમાં આવવા જવા માટે બનાવવામાં આવેલા નાળાને લઈ ગત ચોમાસા દરમ્યાન વધુ…

પાટણ : રહેણાંક મંજુરી પણ કોમર્શીયલ બાંધકામ કરાતાં કરાયા દૂર

પાટણ શહેરમાં દિન પ્રતિદિન દબાણો અને ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નિકળ્યો છે તેમ છતાં પાટણ નગર પાલિકાના સત્તાધીશો સહિત નગરસેવકો…